________________
શારદા સરિતા
૪૬૧
આવા ભવ્ય જીવની પાછળ તમે તે! બે-પાંચ હજારનું દાન કરી દો તે પણ તમરા માટે એન્ડ્રુ છે. એ મહાન પવિત્ર હતા. કંઇ ન કરો તા એછામાં એછું માથું તેા મુડાવવુ જોઇએ ને ? ન રશેઠે વિચાર કર્યાં દાન દઉં તેા પૈસા ખર્ચવા પડે તેના કરતાં સસ્તુ ભાડુ ને સિદ્ધપુરની યાત્રા. માથુ મુંડાવી લઉં. એટલે શેઠે પણ માથું મુંડાવ્યું. નગરશેઠ મથું મુંડાવીને ઘેર જાય છે ત્યાં રસ્તામાં લેાકે પૂછવા લાગ્યા શેઠ સાહેખ! તમે કાનુ માથું મુંડાવ્યું ? ત્યારે શેઠ કહે છે તમને કંઇ ખખર કે નહિ. આપણા ગામમાં જોગીદાસ મહારાજ દેવલેાક પામ્યા. આખા ગામમાં સમાચાર ફેલાઇ ગયા કે જોગીઢાસ મહારાજ દેવલાક પામ્યા.
કાઇ કામ પ્રસ ંગે નગરશેઠ પ્રધાનજી પાસે ગયા. પ્રધાને પૂછ્યુ શેઠજી! તમારા કુટુંબમાં કોઇનું મૃત્યુ થયું છે કે શું? ત્યારે શેઠ કહે પ્રધાનજી! આપ મેાટા પ્રધાન થઈને નગરમાં શુ અન્ય છે તેની ખખર નથી રાખતા ! આજે જોગીઢાસ મહારાજ સ્વર્ગવાસી થઈ ગયા. એટલે મંત્રીએ બધાનુ અનુકરણ કર્યું. પણ કોઇએ એમ ન પૂછ્યું કે મહારાજ કાણુ હતા ? પ્રધાનજી રાજસભામાં ગયા. પ્રધાન, નગરશેઠ અને ખીજા ઘણાંએ માથા મુંડાવ્યા હતા. બધા ટકા મુંડાવાળા એક લાઇનમાં બેઠા. બધાના માથા જોઇને રાજાએ પૂછ્યું – પ્રધાનજી! તમે કેમ માથું મુંડાવ્યું છે? પ્રધાને કહ્યું મહારાજ ! જોગીદાસ મહારાજ મૃત્યુ પામ્યા.
રાજા કહે પ્રધાનજી! એ જોગીદાસ મહારાજ કાણુ હતાં. એ કાઇ વખત આપણી સભામાં આવ્યા હતા ? તેમના જ્ઞાનનેા કદી લાભ દીધા છે ? પ્રધાન કહે છે સાહેબ! એ મને ખખર નથી. નગરશેઠ બધુ જાણે છે એમને પૂછે. રાજાએ નગરશેઠને પૂછ્યું–ત્યારે શેઠે કહ્યું-મહારાજા! હું એ વાત નથી જાણતા. આપણા પંડિતજીને પૂછો. એમને બધી ખબર છે. હવે પંડિતજીના વારે આવ્યો. રાજાએ પંડિતજીને પૂછ્યું કે પંડિતજી! ક્યા જોગીદાસ મહારાજ મરી ગયા? એ કયાં રહેતા હતા ? એમના ગુરૂનું નામ શું છે? તેમને કેટલા શિષ્ય હતા ? કેટલા શાસ્ત્રા ભણ્યા હતા ? તેમણે તેમના જીવનમાં કઈ મહાન સાધનાએ કરી છે ? જેમની પાછળ પ્રધાનથી માંડીને નગરજનાએ અધાએ માથું મુંડાવ્યું છે, તેા એ કાઈ સામાન્ય વ્યકિત નહી હાય. કોઈ મહાન પુરૂષ હશે!
પતિજી કહે છે મહારાજા! તે કોઇ પવિત્ર આત્મા હતેા ને રાજ મારી ગાયત્રીમાં સૂર પૂરાવતા હતા. એ મહાન આત્મા સગતિમાં ગા હશે ! ત્યારે રાજા કહે છે પંડિતજી! તમે તેા ઉત્તમ જીવ હતા એમ કહ્યા કરેા છે. પણ મારા પ્રશ્નના જવાબ ખરાખર આપતા નથી. ખિચારા પંડિતજી મૂઆયા કે આવા ઉત્તમ જીવને ગધેડા કેમ કહેવાય ? પણુ રાજા પાસે તેનું કંઈ ચાલે તેમ ન હતું. પંડિતજીએ કહ્યું