________________
શારદા સરિતા
ઉપયાગ મૂકીને જોયું તેા પેાતાના દીકરાએ આ રીતે કાળજુ કાઢ્યુ' ને પોતે અરિહત.... અરિહંત....કરતી મરીને દેવ થઈ છે. ત્યાં પણ એને એમ થયું કે મારા દીકરાને સુધારૂ જુએ માતાને પુત્ર પ્રત્યે કેટલે પ્રેમ છે! એટલે કાળજામાં દેવની શક્તિથી અવાજ કર્યો. મદન વેશ્યાને ઘેરથી પાછો ફર્યો અને પેાતાને ઘેર આવ્યેા. પત્ની ડેાશીમાને મરણ પામેલા જાણી કાળા કલ્પાંત કરે છે. તેની ક્રિયા કરી પત્ની નિરાશ થઇને ખેડી છે, ત્યાં મનને જોયા. પ્રેમથી ખેલાબ્યા, જમાડયા. પત્ની બધું કરે છે પણ હજુ એનુ મન શાંત થતુ નથી. મનસેના એની આંખ સામે તરવરે છે. આટલું કરવા છતાં ખીજા દિવસે એની સ્ત્રીને કહે છે તારી પાસે જે ાય તે મને આપી દે, પણ મારે વેશ્યાને ઘેર જવું છે. સુલેાચના કહે છે સ્વામીનાથ! આટલું કરવા છતાં હજુ તમને શાંતિ નથી થતી! મારી પાસે તે હવે રાતી પાઇ નથી. એ પૂણીએ કાંતતી હતી તે પૂણીઓની ટોપલી લઇને મદન ઉપડી ગયા વેશ્યાને ઘેર. રૂની પુણીની ટાલી જોઇ સમજી ગઇ કે હવે તે એની પાસે કંઇ નથી રહ્યું તે રૂની પુણીએ આવે ને? વેશ્યા કેવી હાય છે ?
" एता हसन्ति च रुदन्ति च वित्तहेतो,
विश्वासयन्ति पुरुषं न च विश्वसन्ति । तस्मान्नरेण कुल शील समन्वितेन,
वेश्याः श्मशान घटिका इव वर्जनीयाः ॥ " વેશ્યા ક્ષણમાં હશે, ક્ષણમાં પૈસા માટે અે, વિશ્વાસ બેસાડે, પણ પાતે વિશ્વાસ ન રાખે. માટે કુળવાન અને શીલવાને મશાન ઘટિકા જેવી વેશ્યાના ત્યાગ કરવા જોઇએ. મનની દશા આવી હતી. એ પૈસે ટકે ખુવાર થઇ ગયા હતા. મનસેના મારી છે તે એમ માનતા હતા. પણ વેશ્યાના વિચારો અને વર્તન જુઠ્ઠા હતા. મન પુણીઓની ટાપલી લઇને ખારણામાં પગ મૂકે છે ત્યાં તેણે દાસીને કહી દીધું કે એને કહી દો કે ઘરમાં પગ ન મૂકે છતાં ન માને તે ધકકા મારીને કાઢી મૂકો. દાસીએ કહ્યું ચાલ્યા જાવ અહીંથી. હવે આ ઘર તમારૂ નથી. પણ મદન જતેા નથી ત્યારે ખીજા માણસાને ખેાલાવી એને ધકકા મરાવીને ભેાંય પાડી નાખ્યા. આથી મનના હૃદયમાં ખૂબ આઘાત લાગ્યા. અહેા! કાલ સુધી જે નેકરા મને શેઠ સાહેબ કહીને પાઘડી ઉતારતા હતા. નમીને સલામ ભરતા હતા એમના હાથે મારૂં ભયંકર અપમાન! ખૂબ દુ:ખ થયું અને આંખ ખુલી ગઈ. માતા-પિતા તથા પત્નીના વચન યાદ આવી ગયા ખૂબ પસ્તાયા અને પેાતાને ઘેર જવા પાછા ફર્યાં. અતના આશા .મૂળ ઘર.
મન પેાતાને ઘેર આવ્યેા. સુલેાચના પારકા ઘરનાં દળણાં દળીને પેટ ભરતી હતી. તે ઢળવા બેઠી હતી ત્યાં મને આવીને એક ખૂણામાં બેસી પાક મૂકી. જાણે તેના મા-બાપ અત્યારે મરી ગયા ન હાય! તેમ તે ખૂબ રડયેા. ઠે!કર લાગી ને શાન
૩૯૩