________________
૩૭૮
શારદા સરિતા
જરા લેઇટ હતી એટલે આવવામાં માડા પડયા. ત્યારે વાશિષ્ટને તરત કહી દીધુ કેકાંતા તમે ઘડિયાળ બલી કાઢો નહિતર મારે સેક્રેટરી મઢાવે! પડશે. તેના જીવનને ખીજે પણ એક પ્રસંગ છે. રાષ્ટ્રપતિ વાશિંગ્ટન દરરોજ ચાર વાગે ભાજન કરતા હતા. એક વખત તેમણે અમેરિકન કૉંગ્રેસના દરેક સભ્યને પાતાને ત્યાં જમવાનુ આમંત્રણ આપ્યું. તે સભ્ય નક્કી કરેલા સમયથી મેાડા પહોંચ્યા. ત્યારે તેમણે તે સમયે રાષ્ટ્રપતિને જમતાં દીઠા તેથી તેમના મનમાં જરા ખેઢ થયા. સમયનું પ!લન કરનાર વાશિંગ્ટને કહ્યું મારા રસાઇયા મને એમ ક્યારે પણ પૂછતા નથી કે મહેમાન આવ્યા કે નહિ? તે તે એમ જ કહે છે કે જમવાને ટાઇમ થયા છે માટે આપ જમવા પ્રેસે.
આપણા ભારતના લેાકેા અંગ્રેજોના સહવાસથી ઘણાં ગુણાવગુણુ શીખ્યા. પરંતુ સમયની નિયમિતતા ઘણી એછી શીખ્યા. ભારતીય લેાકજીવનમાં સમયસર ન આવવું તે સૈાથી મોટી નિર્મળતા છે. સભા-સમારèમાં પણ ભારતીય લેાકેા માટા ભાગે સમયસર જઈ શકતા નથી. વ્યાખ્યાનમાં પણ ઘેાડા – ઘણાં મેાડા પડે છે. કઇંક તા અમુક માણસાના સમૂહ એકઠો થાય પછી આવે છે. જાણે કે સમયનું પાલન કરવું એ પેાતાનું કર્તવ્ય ન સમજતા હાય!
સેટ નિહાલસિહ નામના એક સજ્જન પેરિસની સહેલગાહે ગયા હતા. ત્યાં રસ્તા સાથે કરતાં એક હહિરજનના ફોટો લેવાનું તેને મન થયું. હિરજને પેાતાની ઘડિયાળ જોઇને કહ્યું સાહેબ! મારી ડયુટી પૂરી થવામાં પાંચ મિનિટ બાકી છે એ પછી તમારી ઇચ્છા હોય તા મારા ફાંટો લઇ શકે છે. આ વાતની સેટ સાહેબ ઉપર ઉંડી અસર થઇ. તેમને થયું કે પેરિસના હિરજના પણ સમયના આટલા નિયમિત છે કે પ્રમાણિકતાથી પેાતાની ડયુટી બજાવે છે. . પેાતાના દરેક કાર્યો ટાઈમસર કરે છે. આ લેાકેા કયાં અને વાતાના ગપ્પામાં સમયને આમતેમ વેડફનારા ભારતીય લેાકેા કયાં? જૈન સિદ્ધાંતમાં પણ ભગવંતે કહ્યું છે કે જે વારું સમાયરે! દરેક કાર્ય અને સાધના સમયસર કરશે. સમય પર એ કાર્ય કરવામાં આનંદ અને સ્ફૂર્તિ આવે છે. સમય તે ખરફની છાંટ જેવા છે. એના પર ચાલવામાં જરા જેટલી અસાવધાની હશે તે પડતા વાર નહિ લાગે. માટે જ્ઞાની પુરૂષાએ કહ્યું છે કે સમયની સાચી એળખાણુ તા મનુષ્યભવમાં થઇ શકે છે.
ભગવાન કહે છે હું ભવ્ય જીવે!! આત્મસાધના કરવા માટે જો કોઈ શ્રેષ્ઠ ભવ હાય તા તે માનવભવ છે. મનુષ્યભવ પ્રાપ્ત થવા તે સહેલ વાત નથી. મહાન પુણ્યના ઉદય હાય ત્યારે માનવભવ મળે છે. દેવા પણ માનવભવને ઝંખે છે. મેાક્ષની પ્રાપ્તિ મનુષ્યભવ સિવાય અન્યત્ર થઈ શકતી નથી. મેાક્ષ કાને કહેવાય?
નૃત્તન કર્મ ક્ષયો મોક્ષ: ” તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે આઠે આઠ કર્મના સંપૂર્ણ ક્ષય તેનું નામ માક્ષ. મનુષ્યભવ સિવાય સંપૂર્ણ કર્મોના ક્ષય
rr