________________
૩૩૪
શારદા સરિતા
કેવા યાગ મળી ગયા. પ્રભુની વાણી સાંભળીને એને મેક્ષમાં જવાના વેગ ઉપડયા છે. અત્યાર સુધી જે પત્નીએ તેને સુખનુ ધામ દેખાતી હતી તે આજે માતા જેવી ખની ગઇ. હવે એની દૃષ્ટિમાં માતા અને પત્નીએ અધા સમાન દેખાવા લાગી. કારણ કે એને વિકાર નાશ થઇ ગયેા છે. સારૂં ખીજ જમીનમાં વાવે તે ઉગે છે પણ અળેલુ ખીજ વાવવામાં આવે તે ઉગે નહિ. તેમ જેના જીવનમાંથી વિકારાના ખીજ મળી ગયા છે તેને પત્નીઓને જોઈને દ્રષ્ટિમાં વિકાર પણ ન ઉપજે. જયાં વે છે ત્યાં વિકાર છે. માટે વેદને ખપાવવા પડશે. આપણે શુ કહીએ છીએ. સ્ત્રીવેદ પુરૂષવેદ અને નપુંસકવેદના નીકળ્યા સિદ્ધ થાય, પણ એ વેદમાં હેાય ત્યાં સુધી સિદ્ધ ન થાય. પુરૂષ! માને કે અમારી પદ્મવી મેટી પણ એક વાત યાદ રાખો કે સ્ત્રી હાય કે પુરૂષ હાય, પણ વે ખપાવ્યા વિન! કેવળજ્ઞાન નહિ થાય. માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવુ? તેને માટે કંઇક ઉપાય કરવે જોઇએ ને ? તમે ખાતા હૈ!, પીતા હૈા છતાં શરીર સૂકાતુ જાય તે વિચાર થાય છે ને કે ખાઉં છું, પીવુ છુ છાં સૂકાતે! કેમ થઉં છું! ડૉકટર પાસે જઇ શરીરની ચિકિત્સા કરાવે છે કે મારા શરીરમાં કયા રોગ લાગુ પડયે છે! પછી એ રાગ નાબૂદ કરવા જૈન કલીનીકમાં આવે છે.
દેવાનુપ્રિયા ! આ તેા દેહના રોગ છે. કદાચ રાગ નહિ મળે તે દેહ છૂટતાં તે રાગ છુટી જશે ને ? દેહના રોગ એક ભવ બગાડે છે. પણ આત્માના રોગ ખાટો છે તે જન્મજન્મ પીડે છે. આત્માના જો કોઇ રાગ હાય તેા તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ મહારાગ છે. એ મહારાગને નાબૂદ કરવા માટે માનવજન્મ મળ્યે છે. તેમાં વીતરાગ શાસન એ હાસ્પિતાલ છે, અને વીતરાગના સતે। એ રાગને નાબૂદ કરનાર સર્જના છે એ મિથ્યાત્વ રાગને દૂર કરે છે. મિથ્યાત્વ જીવને સાચા ગુણાનુ દન કરવા દેતુ નથી. એ ગુણમાંથી અવગુણાને શાલ્યા કરે છે અને શાંતિથી બેઠેલા જીવાને સારડીની જેમ સાર્યા કરે છે. કાઇનું સારું એનાથી ખમાય નહિ. જ્યારે આ મિથ્યાત્વ ચાલ્યું જાય ને સમકિત આવે પછી જીવની દશા કેવી હાય? એ હારે અવગુણમાંથી પણ ગુણને ગ્રહણ કરે તે દુખમાં સુખને અનુભવ કરે. પછી આ મારા વૈરી છે એમ નથી જોતા.
શ્રેણીક રાજાને કોણીકે કારાગૃહમાં પૂર્યા તે સમયે તેમણે કેવી તત્વષ્ટિ કેળવી! દીકરાને દુશ્મન તરીકે ન જોયે પણ પાતાના કર્મોને દુશ્મન તરીકે જોયા. ચામખાના માર ખાતા ચામડી ઉતરી ગઇ ને શરીરે લેાહી નીકળ્યા ત્યારે શું વિચાર કર્યાં. અહા ! હું જીવ ! તું માંસને ગૃદ્ધી હતા. જંગલમાં આનંદથી ખેલતા ને કૂદતા એવા નિષિ મૃગલાના તે પ્રાણ લૂંટયા છે. એને તે વીંધી નાખ્યા છે. તે આ તારા પ્રાણ તેા નથી લેતા ને ? આવું દુઃખ આપણને નથી છતાં માની લે કે પાપકર્મના ઉદય હાય તા કંઇક દુઃખ આવી જાય તે વખતે આવા મહાન પુરૂષાના