________________
શારદા સરિતા
૩૧૩
તા નિરતર ધર્મ ધ્યાનમાં રક્ત રહે છે. પણ ચારે બાજુથી શત્રુઓ વધતા જાય છે. હવે આનકુમાર મહારાજા બન્યા છે. આનંદ રાજા બન્યા તે પ્રજાને જરાય ગમ્યું નહિ પણ રાજાનુ વચન હતુ એટલે કાઇ કાંઇ કઇ ખેલી શકયું નહી. એણે બધી વ્યવસ્થા કરી દીધી અને સામત રાજાને વશ કરી દીધા. અને પૂના ગઢ નૈના કારણે સિંહરાજાને નરકાગાર જેવા કારાગૃહમાં પૂર્યા.
એની દિવાલા જીણુ બની ગઇ છે. એવી તીરાડે પડી હતી કે એમાં મેટા સ રહેતા હતા. જમીન પર વીંછી ક્રૂરતા હતા. ડાંસ-મચ્છર અને માખીઓના ગણુગણાટ સંભળાતા હતા. અને વિશ્વાની ગારથી લીપ્યું હોય તેવી ધ મારતી હતી. ઠેરઠેર કરાળિયાની જાળ ને સર્પની કાંચળી લટકતી હતી. જાણે નરકની વેઢના જોઇ લે. સર્વ દુઃખે!ના સમુહેાની જાણે સભા અધની જાણે ક્રીડા ભૂમિ જોઇ લેા અને યમરાજનુ સિદ્ધક્ષેત્ર ન હેાય તેવું ભયાનક આ જેલખાનું હતું.
રાજાને કેદ્રખાનામાં લઇ જવામાં આવ્યા છે. એવી અંતઃપુરમાં રાણીઓને ખખર પડી એટલે પટ્ટરાણી કુસુમાવલી સહિત અતઃપુરને ખૂષ આઘાત લાગ્યા એટલે કરૂણ આક્રંદુ ને વિલાપ કરવા લાગી. બધી રાણીએ મહેલમાંથી નીકળી જેલ તરફ જવા તૈયાર થઇ. કુસુમાવલી આદિ રાણીએ માથાકૂટતી, છાતીકૂટતી, વાળના ઝંટીયા ખેંચતી ત્યાં આવી. જેમ કોઈના માતીના હાર તૂટીને જેમ માતી નીચે પડે તેમ રાણીઓની આંખમાંથી એર મેર જેવા આંસુ સરી પડે છે. દુઃખ રાજાને માથે આવ્યું છે પણ રાણીઓથી શાનું દુઃખ જોયુ જતુ નથી. જેમ ગુલાબનુ' પુત્ર કરમાઇ જાય તેમ પુત્રના ત્રાસથી રાજાનું દુઃખ જોઈ કરમાઈને કરૂણુ સ્વરે રૂદન કરતી કલ્પાંત કરવા લાગી. હવે શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ત. ૪૦
શ્રાવણ સુદ ૫ ને શનિવાર
તા. ૧૮-૨-૭૩
પરમકૃપાળુ પરમાત્માએ જગતના જીવાના ઉદ્ધારમાટે સિદ્ધાંતવાણી પ્રકાશી. આજે પદરનુ ધર છે તે આપણને સૂચના કરે છે કે હે ભવ્ય જીવા! આજથી પંદરમે દિવસે પધિરાજ સંવત્સરી મહાન પ આપણા આંગણે આવી રહ્યું છે. દુનિયામાં પ ઘણા આવે છે. આ પર્વની જે કાઈ વિશેષતા હાય તેા એ છે કે અનાદ્દિકાળથી જીવની વિષયસુખ પ્રત્યેની જે વાસના છે તેને દૂર કરાવનાર છે. એ પર્વ આવતાં પહેલા આપણને કેટલી વાર જગાડે છે. આજથી પંદર દિવસ પહેલાં મહિનાનુ ધર આવ્યું હતું. ધર