________________
૩૧૨,
શારદા સરિતા
પુત્રને પિતા ઉપર ઘા અને પિતાની ઉદારતા સિંહરાજા જે ઉપર ચડે છે તે કુમાર તૈયાર ઉભે હતે. જેમ ઉંદર પર બિલાડી તરાપ મારે તેમ રાજાની સાથે આવેલ પહેરેગીરના તલવારના એક ઝાટકે બે ટુકડા કરી નાંખ્યા અને સિંહરાજા નજીક આવ્યા કે તેમના ઉપર પણ તલવારને ઘા કર્યો. સગા બાપ ઉપર તલવારના ઘા કરતા અચકાય નહીં અને પાછા ઉપરથી શું બેલવા લાગે કે લે માર.... લે માર... જાણે કે રાજા પિતાના ઉપર ધસી આવ્યું છે, ને પોતે પિતાને બચાવ કરવા તલવાર લઈને ઉભો ન હોય!
મ લૂમ હતા પિતા જાન ગયે, મેરા પડયંત્ર કરતા બહાના લેગ દિખાઉ, કબ તક રહે પરતત્વ હાલ કેદમેં બાપ આય લે, રાજય બના સ્વતંત્ર હે શ્રોતા તુમ...”
કુમારનો અવાજ સાંભળી બીજા પહેરેગીરે દોડી આવ્યા. મારે. મારે અવાજ સંભળાયો. આખા નગરમાં ખબર પડી ગઈ ને કેલાહલ મચી ગયો ને સૈન્યમાં ખળભળાટ થઈ ગયે. કુમારના મહેલને ચારે બાજુથી સેન્ચે ઘેરી લીધું. સૌ સમજી ગયા કે કુમારના કારસ્તાન છે. એટલે બધાં કહે છે આનંદને મારી નાખો, ત્યારે સિંહરાજા કહે છે તમે કુમારને કંઇ કરશે નહિ. એને મારશે તે સમજી લેજે કે મને માર્યો છે. જે મને જીવતે રાખવું હોય તો એને કંઈ ન કરશે. અમલદારે અને સૈનિકે તે આનંદ ઉપર કેધથી ધમધમી ઉઠયા છે પણ રાજાને કે સમભાવ છે. સૈનિકોને કહે છે તમે જાઓ ને કુમાર રાજ્યાભિષેક કરાવે, એ તમારે રાજા છે. એનું મુહૂર્ત નજીક આવી ગયું છે.
રાજા કેદમાં ને કુમાર ગાદી પર જુઓ, આ સિંહરાજા સંસારમાં હતાં, દીકરાએ તલવારના ઘા કરીને ઉપરથી બાપ પિતાને મારવા આવ્યું છે તે આક્ષેપ મૂક છતાં પિતે પુત્રનું ભલું ઈચ્છે છે. દુઃખમાં આ સમભાવ રહેતે કર્મ ખપી જાય રાજાને તલવાર ઘા કરીને પતાવ્યું નહીં એણે શું કર્યું? પેલા દુર્મતિ રાજા પાસે સિંહરાજાને મજબૂત બંધને બાંધી દેવરાવ્યો. રાજાના સૈનિકે વચમાં પડ્યા. નગરજને આવ્યા પણ એના માણસોએ બધાને હઠાવીને રાજાને મુશ્કેરાટ બંધાવીને તેના માણસોને સેંપી ચારે બાજુ પહેરે ગઠવી દીધું. અને પોતે પિતાની જાતે ગાદી પર બેસી ગયો ને ગામમાં શું જાહેરાત કરાવી!
કરી શેષણુ પુર મેં ઐસી, રાજા થા કમજોર, વહ તે રહેતા ધર્મધ્યાન મેં, બઢે શત્રુ સહુ ઔર ઈસસે નૃપ આનંદ બના, સુન મચા શહેરમેં શૌર છે. શ્રોતા તુમ... સિંહરાજા હવે વૃદ્ધ બની ગયા છે. રાજ્યને કારભાર સંભાળી શકતા નથી. એ