________________
૨૮૭
શારદા સરિતા
તમારા મિત્રા આવા છે ? તમારા મિત્ર તમને સિનેમા જોવા, ગાર્ડનમાં ફરવા ને મેચ જોવા લઈ જશે. એનાથી શુ ઉદ્ધાર થવાના ? મિત્રા હાય તેા આવા હાજો કે જ્યારે મિત્ર સંસારના કીચડમાં ખૂંચતા હોય ત્યારે ખાવડું ઝાલીને બહાર કાઢે. ગાડી ઠંડી પડી હાય તા પાછળથી ધકકા મારે એટલે ચાલે તેમ એક મિત્ર જો ધર્મક્રિયામાં ઠંડા પડે તે ખીજો મિત્ર એને ધક્કો લગાવે એટલે ગરમ થઇ જાય ને ચાલવા લાગે.
પેલા મિત્રાએ પ્રધાનને શાલ મેાકલાવી છે. એની પત્નીને કહે છે મારા બ્રહ્મચારી મિત્રાએ ઓઢેલી આ શાલ છે. આ શાલ એઢવાને હું લાયક નથી. હું એવી પ્રતિજ્ઞા લેવાને કયારે ભાગ્યશાળી અનીશ? ધન્ય છે એ મારા મિત્રાને! તેથી હું આ પવિત્ર કાંબળીના રાજ દન કરું છું અને વિચારું છું કે મારે આ દિવસ કયારે આવશે? પત્ની કહે છે સ્વામીનાથ! એમાં શું વિચારવાનુ ? જો આપની એટલી તૈયારી હાય તા હું તૈયાર છું. પ્રધાન કહે છે હું તેા તૈયાર છું. ચાલે, આપણે ગુરૂદેવ પાસે જઈને પ્રતિજ્ઞા લઇ લઇએ. જુએ, આનું નામ પતિ અને પત્ની.
અંધુએ ! વિષયવાસનાના ગુલામ ન અનેા. વિષ કરતાં વિષયે ખિસ્સામાં વિષની ભરેલી માટલી લઈને ફરશેા તે! તેથી ઝેર નહિ ચઢે. ઝેર ચઢે છે. ભગવાન કહે છે.
“ સઙ્ગં કામા વિસ’કામા, કામા આસી વિસાવઞ, કામે ભેાએ પત્થમાણા, અકામા જન્તિ દાગઇ,” ઉત્ત. સ. અ. ૯, ગાથા-૫૩
કામલે!ગ એ શલ્ય સમાન છે. ષ્ટિવિષ સ સમાન છે. જેમ િિવષ સર્પ કાઇને કરડે નહિ પણ જેના સામે દૃષ્ટિ કરે તેને ઝેર ચઢે છે. તેમ જે મનુષ્યે કામલેાગને ભેાગળ્યા નથી પણ એની રાત-દિવસ ચિતવણા કરી છે તેઓ મરીને દૂતિમાં ગયા છે. વિચાર કરા. દીક્ષા ન લઇ શકે તેા બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તા જરૂર લઇ શકે તેમ છે. બ્રહ્મચર્યમાં કેટલે લાભ છે! મન-વચન ને કાયાથી જે શુદ્ધ બ્રહ્મચર્યંનુ પાલન કરે છે તેને દેવા પણ નમરકાર કરે છે. જેમ જેમ તમારામાંથી કામલેગ ઘટશે તેમ તમારે સંસાર કપાશે ને આત્માની સાચી આઝાદી પ્રાપ્ત થશે.
મેાહરાજાએ શેઠને કેવા ભૂલાવ્યાઃ
એક શેઠ ખૂબ ધર્મીષ્ઠ ને રાજ ઉપાશ્રયે જવાવાળા હતા. ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઘણી સાધુ સાથે જ્ઞાનચર્ચા કરવાવાળા પણ લક્ષ્મીની મૂર્છા ઘણી. એક વખત શેઠ ગામડેથી આવતા હતા. ગામમહાર એક પાંચ વર્ષના નિરાધાર છોકરા એક ઝાડ નીચે બેસીને રડતા હતા. આ શેઠને ખૂબ યા આવી એટલે પાતાના ઘેર લઈ આવ્યા. તેને મ પ્રેમથી ઉછેરીને માટા કર્યાં. સારા સંસ્કારી કુટુંબમાં ઉછર્યો એટલે એનામાં ખૂબ સારા
ભયંકર છે. પીવાથી ઝેર