________________
૨૮૫
સારદા સરિતા
આજ સુધી અનતા દુઃખો સહ્યા અને હજી પણ જન્મ-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ-રાગશાક આ બધુ સહન કરવાનુ ચાલુ છે. આનું કારણ આપણા ઉપર મેાહનીય કનું સામ્રાજ્ય છે. જગતમાં જન્મેલે જીવ જેમ કાળથી ખચી શકા નથી તેમ મેહથી પણ ખેંચી શકયેા નથી. ચારે ગતિના પ્રાણીઓ ઉપર માહરાજા સામ્રાજ્ય ભાગવે છે. બહારની સરકાર માટે એમ કહેવાય છે કે તે હિંદને લૂટે છે તેમ મેહ આત્મધનને લૂટે છે.
સિદ્ધ દશા એટલે સાચી સ્વતંત્રતા. જ્યાં સુધી જીવ સંસારમાં રખડે છે ત્યાં સુધી એ પરતંત્ર છે. આ દુનિયાના તમામ પ્રાણીઓને પરતત્રતામાં પકડી રાખનારી અને સ્વતંત્રતાની આડે આવનારી ચાર કનડગતા છે. સ્વતંત્રતા એટલે જ્યાં કાર્ય પ્રકારની કનડગત ન હેાય તેનું નામ સ્વતંત્રતા અને જ્યાં પારકી કનડગત રહે તેનું નામ પરત ત્રતા. જ્યાં સુધી જીવ સ્વતંત્રતાને આનન લૂટે ત્યાં સુધી એ બંધાયેલા રહે છે. કર્મની કનડગતે જાય ત્યારે સાચી સ્વતંત્રતા આવે છે. મૂળ આઠ કર્મો છે તેમાં ચાર ઘાતી છે અને ચાર અઘાતી છે. તેમાં સૌથી પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ છે. જ્ઞાનાવરણીય કર્મે અનંત જ્ઞાન ગુણ ઢાંકયા છે. દર્શનાવરણીય કર્મ તા મહાન જબરુ છે એ જીવને સત્ય વસ્તુનું ભાન થવા દેતું નથી. દર્શનાવરણીય કર્મે અનત નગુણુ રાકયા છે. મેાહનીય ક મૂઝવે છે અને અંતરાય કર્મ અનંત દાન, અનંત લાભ, અન ંત ભાગ અને અનંતવી'માં આડે આવે છે. પાસે ક્રેડા રૂપિયા હાય પણુ દ્વાન ક્યારે દેવાય ? અંતરાય કર્મીની સત્તા તૂટે ત્યારે ને?
જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. આ ચાર ઘાતી ક ગયા એટલે સાચી સ્વતંત્રતા આવી ગઇ. નામ કર્મ અને આયુષ્ય કથી નુકશાન શું છે? ઉલ્ટું આવી દશાને પામેલાનુ આયુષ્ય જો લાંબુ હાય તેા લાખા જીવાનુ કલ્યાણ થાય. શ્રી ઋષભદેવ ભગવંત જે કરી શકયા તે ભગવાન મહાવીર ન કરી શકયા. કારણ કે તેમનું આયુષ્ય ટૂંકું હતું. ફકત સાડીએગણત્રીસ વર્ષ તેમની સાધનાને સમય. જ્યારે ઋષભદેવ ભગવાનની સાધનાને સમય એક લાખ પૂર્વના હતા. એટલે એમના આયુષ્યથી ક્રોડા જીવેાને લાભ થયા. મારા કહેવાના આશય એ છે કે અઘાતી કર્મો જીવને નુકશાન કરતા નથી. પણ આત્માનું અહિત કરનાર હાય તેા ચાર ઘાતી કર્મે છે. એ ચાર ઘાતીના નાશ થયે કે તેમા ગુણસ્થાનકે જીવ જાય છે અને કેવળ જ્ઞાન અને કેવળ દ્દન પ્રાપ્ત કરી સાચી સ્વતંત્રતા મેળવે છે. સાચી સ્વતંત્રતા મેળવનાર અને અપાવનાર સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી કહે છે તમે સત્ય વસ્તુને સમજો અને એ સમજ્યા પછી એને મેળવવાની શક્તિ કેળવા અને આગેકૂચ કરે.
જ્ઞાનાવરણીયની ખેડી તાડવા શ્રુતના અભ્યાસ કરી. દર્શન મેાહનીયની ખેડી તાડી સમકિતને સુદૃઢ કરો. અવિશ્તીની મેડી તેાડી વિરતીને વા. ચેાથેથી પાંચમે ગુણસ્થાનકે