________________
૨૭૬
શારદા સરિતા
હાજો. પણ કાઇ એમ કહેા છે કે તને તારી પત્નીનુ શરણુ` હાજો, તારા દીકરાનુ શરણું હાજો, તારા આંગલાનું અને તારી મેટરનુ શરણું હાો, ત્યાં તે સમજો છે કે ભગવાનનું શરણું લેવુ જોઇએ.
આજે તે। ધર્મ નહિ પણ ધન વહાલું લાગ્યું છે. એ ધન ઉપર એકેક જીવાને એટલું મહત્વ હાય છે કે જાણે બધું સાથે લઈ જવાનું ન હેાય ! હીરાથી ઝગમગતી બહેના ઇસ્ત્રીટાઇપ કપડા પહેરીને મેાજશાખ ખાતર, શરીરને ખાતર કેટલા પૈસા વાપરે છે ! પણ કોઇ ગરીબ માણસ માંગવા આવે તે એને ધક્કા મારીને બહાર કાઢે છે ને ખેલે છે તારા માટે અધુ કમાયા છે ? પરસેવા ઉતરે ત્યારે પૈસા કમાવાય છે પણ ભગવાન કહે છે જો તુ કોઇ આંગણે આવેલાના સત્કાર નહિ કરે, ધક્કામૂક્કી કરીને બહાર ક!ઢીશ તા તારા અવતાર ધક્કામૂક્કીમાં થશે. કૂતરા-બિલાડામાં જન્મ થશે. ત્યારે કોઇ આંગણે ઉભે નહિ રહેવા દે. તમે તા હાથથી ધકકો માર્યા હતા પણ એ તમને ડાંગ મારશે. માટે આ માયાના મેહ છોડો. તમારા સગા-સ્નેહી બે ચાર દિવસ તમારા ઘેર આવીને રહી જાય ત્યારે તમે શું કહે છે ? આવો ને માયા રાખજો. માયા એટલે શું? માયા એટલે આ કુક!. યાદ રાખો આ કુકાની માયા રાખશેા તે તમારા ભૂક્કા ઉડી જશે. તમને દુર્ગતિમાં લઇ જશે. માટે શરીરના અને ધનને મેહ છે.ડવા જેવા છે. શરીરની કેટલી સંભાળ રાખા છે ? જેટલી શરીરની કાળજી છે તેટલી આત્માની છે ? આત્માને પૂછે તું સુખી છું કે દુઃખી ? જયારે આત્માની ખખર પૂછશેા, આત્મલક્ષી ખનશે! ત્યારે સમજી લેજો કે એડા પાર થશે.
જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળી. એને સંસારના સુખ ફિક્કા લાગ્યા. એકેક પદાર્થો ક્ષણિક દેખાવા લાગ્યા. આ સંસારમાં દરેક પદાર્થની પર્યાય ક્ષણે ક્ષણે પલટાય છે. બાલપણ-યુવાની--વૃદ્ધાવસ્થા આ બધી પર્યાયે શરીરની છે. ખીજા પદાર્થો પણ સમય થતાં સારાના ખરાબ બની જાય છે. આજે માણસનું શરીર સાજુ હાય છે ને કાલે માંદુ થઈ જાય છે. આજે શ્રીમંત હાય છે તે પુણ્ય ખલાસ થતાં કાલે ગરીબ બની જાય છે. આજને લખેશ્રી ધરતી ધ્રુજવે, કાલે એને જાર માટે મનડું મૂઝવે, ખૂદી ખૂંદીને કોમળ દેહના ભડ઼ા, એવા આ સ’સારીઓના સુખ છે. ફ્રેંચા રાગ કેરા રંગથી સંસાર છે રૂડી, ઉપરથી ભભકતે પણ માંહી છે કૂંડા
આજે માણસ પૈસાની ખુમારી અને શરીરના ખળથી પગ મૂકતાં ધરતી ધ્રુજાવતા હાય છે: અને અમુક સમયે એની લક્ષ્મી ચાલી જતાં ખાવાના સાંસા પડે છે. આજના દિવસ ગયા પણ કાલે શું કરીશ એની ચિંતા હોય છે. શરીરનુ બળ ઘટી જતાં આજના બળવાન કાલે નિર્બળ બની જાય છે. આવા સંસારમાં શુ રાચવા જેવુ છે? એમ સમજીને માતાની પાસે દીક્ષાની રજા લેવા આવ્યા. હજુ દીક્ષાની વાત કરી નથી પણ