________________
શારદા સરિતા
અજ્ઞાનતાને લઇને કની પરાધીનતામાંથી છૂટી શકતા નથી અને જન્મ–જરા-મરણ આધિ-વ્યાધિ ને ઉપાધિરૂપ સંસારમાં ભસ્યા કરે છે. જે ભવમાં ઉત્પન્ન થાય છે ત્યાં આનદ માનીને પેાતાનુ જીવન પૂરૂં કરે છે. જ્યાં સુધી જીવ જડના રંગરાગમાં રહે છે કે આ સારૂં ને આ ખરાબ, આ મને ગમે છે, આ મને નથી ગમતુ ત્યાં સુધી જડને પૂજારી છે. પુદ્ગલાન’દીપણાની વાસના હાય છે ત્યાં સુધી આત્માનદીપણું પ્રાપ્ત થતુ નથી અને આત્માનદીપણું પ્રાપ્ત થયા વગર આત્મિક સંપત્તિ પ્રાપ્ત થઇ શકતી નથી અને આત્મિક સંપત્તિના અભાવે સમ્યગ્ જ્ઞાનની દરિદ્રતા દૂર થઇ શકતી નથી. જીવની એકેક જડ પદ્મા પ્રત્યે કેટલી મમતા હાય છે!
૨૭૪
એક ડાસા બિમાર પડયા. ઘરમાં સૂવાયા હતા એવી રીતે કે સૂતા સૂતા એસરીમાં નજર જાય. ઓસરીમાં એક વાછરડી આંધેલી તે ખજુરીની સાવરણી ખાઇ જતી. એ આ મરણપથારીએ પડેલા બાપાએ જોયું પણ વાચા આંધ થઈ ગઈ હતી. છતાં તે પરાણે વા....વા.........એટલું ખેલતા હતાં. ત્યારે એના છે.કરાએના મનમાં થયું કે આપાને ભગવાન વાસુદેવનુ નામ ખેલવું છે પણ ખેાલાતુ નથી. ડૅાકટરને ખેાલાવી હિરણ્યગર્ભ નામની એક ગોળી ૧૦૦ રૂપિયાની આવે છે તે ગાળી ખવડાવી. ડૉકટર કહે કે હવે વા....વા....કરે છે તે પૂરૂ ખેલાઈ જશે. ત્યારે પુત્રાના મનમાં થયું કે ૧૦૦ રૂ. તેા કમાતા મળી રહેશે પણ બાપા જો વાસુદેવ આલે તે વૈકુંઠમાં વાસ થાય. સગાવહાલા બધા આવ્યા છે. બધા વિચાર કરવા લાગ્યા કે આ ડાસાએ જીવનમાં કદી ધર્મ કર્યા નથી. ચમડી તૂટે પણ ક્રમડી ન છૂટે તેવા મખ્ખીચૂસ છે. કોઈ ભિખારી બટકું રોટલે માંગવા આવ્યેા હશે તેા લાકડી મારીને કાઢયા છે. કૂતરૂ ખટકુ ાટલેા બળજબરીથી ઉપાડી ગયુ હાય તે તેના મેઢામાંથી કાઢી લેતેા. એક રાતી પાઈ ધર્મોઢામાં વાપરી નથી, પણ અંતિમ સમયે એની મતિ સુધરી લાગે છે કે એને વાસુદેવનુ નામ લેવાનું મન થયું. ત્યાં પેલી ગાળીની અસર થઈ. બધા તેની સામે એકીટશે જોઇ રહ્યા છે કે હમણાં બાપા વાસુદેવ ખેલશે. ત્યાં ખાપા ખેલ્યા વાછરડી સાવરણી ખાઈ જાય છે. એટલે બધા હસવા લાગ્યા. અરર....મરવા સુતા છે. પણ વાસના છૂટતી નથી. વાસના છૂટે તેા વાસુદેવ ખેાલાય ને ? દીકરાને પણ એવી શરમ આવી ગઇ કે આના કરતાં ગાળી ન ખવડાવી હોત તો સારૂં. બધા એમ સમજત કે બિચારા વાસુદેવનુ રટણ કરતા કરતા ગયા. પણ આમ ઉઘાડું તે ન પડત. જુએ આ ડોસાને કેટલી મમતા હતી. પછી આત્મિક સુખનું ભાન કયાંથી થાય ?
આવા જીવા ઘરમાર, સંપતિ, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ વૈષયિક સોંપત્તિના મઢમાં ધમની તુચ્છ, ક્ષણિક અને અન્નાર એવા પૌલિક સુખમાં સ ંતોષ માની આન મેળવે છે, જેથી તેઓ શાશ્વત સુખ મેળવવાને જરા પણ પુરૂષાર્થ કરતા