SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા એક વખતના પ્રસંગ છે. દેવાયત ખેતરમાં હળ ચલાવતા હતા ત્યારે એની સાથે નવઘણ ખેતરમાં જતા ને કહેતે ખાપુ! લાવે, હું હળ ચલાવું. દેવાયત ના પાડે છે ને કહે કે ભાઈ! તારે હળ ચલાવવાની જરૂર નથી, નવઘણે ખૂબ હઠ કરી ત્યારે હળ ચલાવવા આપ્યું. નવઘણે હળ લીધું ને થાડું ચલાવ્યું ત્યાં એક જગ્યાએ અટકી ગયું. ચાલતું નથી ત્યારે નવઘણ કહે છે બાપુજી! તમે તેા ઝટઝટ હળ ચલાવે છે ને માશથી ચાલતું કેમ નથી? દેવાયતે ત્યાં આવીને જોયું ને જ્યાં હળ અટકયુ હતું ત્યાં ખાડો ખાદ્યો તે અંદરથી કિ ંમતી રત્નાના ભરેલા સાત ચરૂ નીકળ્યા. દેવાયતે વિચાર કર્યો કે નકકી નવઘણુ :જુનાગઢનું રાજ્ય મેળવશે. એ ખૂખ પુણ્યવાન છે. પહેલી વખત હળ ચઢ્ઢાવ્યું ને જમીનમાંથી રત્નેાના ચરૂ નીકળ્યા. હવે એને પૈસાની કમી ન રહી. જાહલ મેાટી થઈ છે. એને પરણાવવાની ચિંતા હતી. અત્યાર સુધી પાસે પૈસે ન હતા. દેવાયતે વિચાર કર્યો કે જાહલને પરણાવું અને નવઘણુને રાજ્યના માલિક અનાવી દઉં. પછી હું મરી જાઉં તે મને ચિંતા નહિ એટલે એણે જાહુલના લગ્ન લીધા. દેશદેશમાં જેટલા આહીર લેાકેા રહેતા હતા તેમને કેત્રી લખીને લગ્નનું આમંત્રણ આપ્યું ને સાથે લખ્યું કે લગ્નમાં વહેલા આવજો ને સાથે શસ્ત્ર લેતા આવજો. આહિરા વિચાર કરવા લાગ્યા કે આમત્રણ લગ્નનુ છે અને શસ્ત્રાની શી જરૂર ? અને આટલા અધા આહિરોને તેડાવ્યા છે માટે કંઇક હશે. હવે અહી જાહુલના લગ્ન થશે અને નવઘણુ જુનાગઢને રાજા અનશે. મહેનને નવઘણુ કેવી પસલી આપશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ૨૭૨ ☆ વ્યાખ્યાન ન. ૩૬ શ્રાવણ વદ ૧ને મંગળવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેને ! અનંત કરૂણાનીધિ ભગવંતે જગતના જીવાના ઉદ્ધાર માટે ઢાંઢશાંગી સૂત્રની રચના કરી. દ્વાઢશાંગી સૂત્રમાં પાંચમું અંગ ભગવતી સૂત્ર છે. મૈયા ભગવતી સૂત્રમાં અનંત ભાવે ભરેલા છે. ભગવતી સૂત્રને મૈયા ભગવતીની ઉપમા કેમ આપવામાં આવી છે? જેમ બાળક ભૂલ કરે કે ન કરે પણ માતાને તે પેાતાના સંતાનેા પ્રત્યે વાત્સલ્ય ઉછળે છે અને હિત શિખામણ આપી માતા બાળકની ભૂલ સુધારે છે તે રીતે તૈયા ભગવતી સૂત્રમાં એવા ભાવા ભરેલા છે કે જો એનું વાંચન મનનપૂર્વક કરવામાં આવે તા અનાદિકાળથી ભૂલાનુ ભાજન અનેલા માનવી સુધરી જાય છે, જમાલિકુમારે એક તા. ૧-૮-૦૩
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy