________________
શારદા સરિતા
ફીટીને વાલ્મિકી ઋષિ બની ગયા. રાજ સાત સાત જીવેાની ઘાત કરનારા અર્જુનમાળી સુદર્શન શેઠના ભેટો થતાં સુધરી ગયા ને કામ કાઢી ગયા.
૨૧
એક વખતના પાપી લૂટારે જેસલ એક વખતના તેારલ સતીના સમાગમે સુધરી ગયા. એ જેસલને તારલના સમાગમ કેમ થયા ? એક વખત જેસલ મેાડા આન્યા. રાત્રે ઘરનું ખારણું ખખડાવ્યું ત્યારે ભાભી કહે છે દિયરીયા! આટલા મેડા કેમ આવ્યા ? ત્યારે જેસલને જરા ખાટું લાગ્યું. ત્યારે ભાભી કહે છે તમને જો આટલી ખુમારી હાય સાચા બહારવટીયા હૈ। તા તારલ સતીની ઘેાડી, તેની કાંખળી અને તેની તલવાર લઇ આવા તે હું તમને સાચા બહારવટીયા કહું. જેસલને ચાનક લાગી ને ઉપયે. તારણને ઘેર આવ્યા, ત્યાં તેા ભજનમંડળી બેઠી છે, ભજન-કીના ચાલી રહ્યા છે. દીવા ઝળહળાટ ખળે છે. આ બધાની વચમાં કેવી રીતે જવુ ? એટલે જે તરફ તારલ સતીની ઘેાડી બાંધી હતી ત્યાં અંધારું હતુ ત્યાં જઈને સંતાઈ ગયેા. એની ઘેાડી પણ પારકા માણસને જોઈને હણહણાટ કરવા લાગી. ત્યારે જેસલ ઘેાડી આગળ ઘાસ પડયું હતું તે પાતાના શરીર ઉપર ઢાંકીને સૂઇ ગયા. આ તરફ ઘેાડી તેા ખૂબ જોર કરીને ખેંચે છે એટલે ખીલા ઉખડી ગયા. તેથી ઘેાડી છૂટી થઇને ફરવા લાગી. આ તરફે ભજન અંધ થયા, તારલ સતી પ્રસાદ વહેંચવા નીકળી છે. પ્રસાઢ વહેંચતાં વહેંચતાં એક ભાગના પ્રસાદ વા. તારલના સતીત્વના એવા પ્રભાવ હતા કે રાજ જેટલેા પ્રસાદ બનાવે તેટલે જેટલા માણસે હાય તેમને ખરાખર પૂરો થઇ રહે તેરલ પરણેલી હતી પણ મને તેટલું બ્રહ્મચર્યનું પાલન કરતી અને પરપુરૂષ તેના ભાઈ ને આપ સમાન હતા. શુદ્ધ પવિત્ર હતી. સાથે પ્રભુભજનમાં લીન રહેતી એટલે એને સૈા સતી તરીકે પિછાણતા. એના ઘેર ભજન કરવા રાજ સહુ આવતા.
એક જણના પ્રસાદ વધ્યેા. સતી વિચાર કરવા લાગી કે નક્કી મારા ઘરમાં એક માણસ હાવા જોઇએ. ખૂબ તપાસ કરી પણ કાઈ મળતુ' તથી. ત્યારે ઘેાડી ખીલેથી છૂટી ગઈ છે, મુખ હંણુાહણાટ કરે છે. તેને આંધવા માટે તારલ ત્યાં જાય છે. ખીલે ઉખડી ગયા છે તે ખીàા જડવા જાય છે. ખરાખર તે જગ્યાએ જેસલની હથેળી હતી. ખૂબ જોસથી ખીલી જમીનમાં જડી દીધી. જેસલની હથેળી સાંસરું કાણું પડી ગયુ પણ એક ચૂકારો ન કર્યો. પણ હથેળીમાંથી લેાહી વડે તે છાનું રહે? લેાહીની ધાર થઇ. ઘાસ લેાહીલેાહી થઇ ગયું. આથી ઘાસ ઉપાડીને જોયું તે જેસલ સૂતે છે. એને ઉઠાડીને પૂછે છે વીરા! તું કાણુ છે ને અહીં શા માટે આવ્યેા છે? એ વાત પછી પણ લે આ પ્રસાદ ખાઈ લે. તારા ભાગના પ્રસાદ વચ્ચે છે ત્યારે જેસલ કહે છે માતા ! પ્રસાદ તા જમણા હાથમાં લેવાય અને મારા જમણા હાથમાં તે મેટું કાણું પડી ગયું છે, લેાહીની ધાર ચાલી છે. કેવી રીતે પ્રસાદ લઉં? ત્યારે તેરલ આંખ મીંચીને