________________
૧૯૬
શારદા સરિતા નથી. એના હૈયાને આ ઉકેલ નથી, પ્રધાન કહે છે વાત સાચી છે. મેં જે જવાબ આપે તેમાં મારી પુત્રવધૂ વિશાખાનો જવાબ છે. સોદાગર કહે છે આ વિષય પુરૂને નથી બહેનેને છે. બહેને એને ઉકેલ કરી શકે. આ દષ્ટાંત ઉપરથી સમજાય છે ને સ્ત્રીઓમાં કેટલી શક્તિ છે!
આગળના બે રવિવારથી આપણે દષ્ટાંત ચાલે છે. માતાએ કેવી રીતે પુત્રને ઉછેર્યો હતે. માતાને પિતાના સંતાન પ્રત્યે ખૂબ વાત્સલ્ય હોય છે. દરિયામાં પાણી કેટલું ઉંડું છે તેનું માપ યંત્ર છે પણ માતાને પ્રેમ કેટલો ઉંડે છે તેનું માપ કાઢવાનું યંત્ર આજનું વિજ્ઞાન શેધી શક્યું નથી. માતા દીકરાના ઘરમાં નોકરડી બનીને રહી છે. દીકરાને જોઈને માતાના હૈયામાં વાત્સલ્ય ઉછળે છે અને માતાને જોઈને દીકરાનું હૈયું હચમચે છે. એક દિવસ માતા એજીનીઅરના બાબાને હાલરડું ગાઈ રહી હતી. એ સાંભળીને દીકરાને થયું કે આવું હાલરડું મારી માતા ગાતી હતી. જાણે આ મારી મા જ ન હોય ! અઢી ત્રણ વર્ષથી એની માતા ઘરમાં રહે છે, પણ પડે ખૂલતે નથી.
એક દિવસ એવું બન્યું કે એ એજીનીઅરના બે અઢી વર્ષના બાબાને બીજા બધા સાત-આઠ વર્ષના છોકરાઓ બગીચામાં રમવા લઈ ગયા. છેકરાઓ બગીચામાં રમે છે. આ નાને બાબા રમત રમતે બીજી બાજુ નીકળી ગયે. કેઈનું ધ્યાન ન રહ્યું. બીજા બાળકે રમવામાં પડી ગયા હતા. છેવટે પાછા ફરવાના સમયે એજીનીયર સાહેબના બે બાને શેધવા લાગ્યા, પણ એ મળી નથી. આજુબાજુમાં ખૂબ તપાસ કરી પણ બાબો મળ નથી. છોકરાઓ રડતા રડતા ઘેર આવ્યા ને એની માતાને ખબર આપ્યા કે બાબાને અમે બગીચામાં ફરવા લઈ ગયા હતા. અમારી સાથે રમતે હવે પણ કેણુ જાણે બધાનું લક્ષ ચૂકાવીને બાબ કયારે ચાલ્યા ગયે તે ખબર ન રહી. ખબ શોધે પણ મળતું નથી. આ સાંભળી માતા પછાડ ખાઈને પડી. એજીનીઅરને ખબર આપી. તરત આવ્યા. બાબાની શોધ કરતાં આકાશપાતાળ એક કર્યો. ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ તપાસ કરી પણ બાબાને પત્તો મળતો નથી. બંને માણસ યુકે ને ધ્રુસ્કે રડે છે.
આ સમયે ડોશીમા વહના માથે હાથ મૂકીને કહે છે બેટા ! રડીશ નહિ. તારો બા તને જરૂર મળશે. પણ તું એટલો વિચાર કર કે તારે અઢી વર્ષ બા ગુમ થયે છે તે તું આટલી ઝરે છે, કાળો કલ્પાંત કરે છે તે જે માતાએ એના હાલસોયા પુત્રને ખૂબ દુઃખ વેઠીને ઉછેર્યો, ભાગ્યે ગણાવ્યું હોય, તેને કેઈએ દશ-દશ વર્ષથી ઝટવી લીધું હોય તે તેની માતાને કેટલું દુઃખ થતું હશે! એ માતા કેટલી પૂરતી હશે? ડેશીના આ શબ્દેએ પતિ-પત્નીના હૃદયમાં આંચકો આવે. અમર વિચારે છે