________________
શારદા સરિતા
સુનામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. આટલા સમાચાર સાંભળતાં એના રામરાય ખડા થઇ ગયા. એને જલ્દી પ્રભુની પાસે કેમ 'પહેાંચુ એવી તાલાવેલી લાગી છે. તમે રત્ન–હીરા-માણેક—માતીને તિજોરીમાં મૂકે છે જ્યારે એને ઘેર મહેલના ભાંયતળિયામાં રત્ન જડ્યા હતા. ભૌતિક સુખનેા પાર ન હતા. એની પત્નીએ ખમ્મા ખમ્મા કરતી હતી. આવે! જમાલિકુમાર પ્રભુનું નામ સાંભળી ભેા થઈ ગયેા. સ્નાન મંજન કરી તૈયાર થયા. કૈટુષિક પુરૂષા તેમની આજ્ઞા પ્રમાણે ચાર ઘટવાળા અને ચાર અશ્વો જોડેલા ઉત્તમ રથ તૈયાર કરીને લાવ્યા. પેાતે સાતસેરા, નવસેરા હાર પહેર્યાં. ઉત્તમ વસ્ત્રા પહેર્યાં. હાથે આજુબંધ પહેર્યાં. ચક્રનના વિલેપન કરી મેાઢામાં તાંબૂલ ચાવતાં થમાં બેઠા. માથે છત્ર રાખવામાં આવ્યું છે. હજુ પ્રભુને જોયા નથી. દર્શન કરવા જાય છે પણ હૈયામાં એવા વેગ ઉપડયા છે કે એના કર્માંના ચૂરા થવા માંડયા છે. અરિહંત પ્રભુના દર્શન કરવામાં ઉત્કૃષ્ટ ભાવ જાગે તેા કર્મીની ક્રોડા ખપી જાય. એને સંસારના સુખ ખારા લાગવા માંડયા. તમને આ સંસારના સુખ ખારા લાગે છે. મહાન પુરૂષા શુ કહે છે ? આ સ ંસાર તે સંપૂર્ણ દુઃખમય છે, સુખમય નથી. સંપૂર્ણ સુખ તે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપની રમણતામાં છે અને જડ પાથેના સંચાગામાં જેને સુખ લાગે છે તે સુખ નથી પણ સુખનેા પડછાયે છે. મહાન દુઃખની ફાજને ખેંચીને લાવનારા સંસારમાં સુખની આશા શખવી તે ભ્રમ છે. સંસારને રસ જીવને પામર બનાવે છે. પેાતે અમીર હાવા છતાં ગરીમ બનાવે છે, પાતે શૂરવીર હાવા છતાં કાયર બનાવે છે. સંસારના રસના કારણે આત્માના એકાંત અને અવિનાશી સ્વરૂપને પણ સમજતા નથી અને સુખ જડ પુદ્દગલામાં શેાધે છે. એને ભાન નથી કે હું જેમાં ખની આશા રાખું છે તે પુદ્ગલ તેા નાશવંત છે, પરાધીન છે અને પૈાલિક સુખના પ્યાર દુઃખ દેનારા છે ત્યાં સુખ કયાંથી જડે ? સર્પના મુખમાં કદી અમૃત મળે ? ઉકરડામાં રત્ન મળે ? જો તમારે સાચું સુખ જોઈતુ હાય તે! સંસારને વિશ્વાસ ન રાખેા. સંસાર એટલે અપૂર્ણતા. જ્યાં અપૂર્ણ છે ત્યાં પૂર્ણતા કયાંથી પમાય ?
૧૪૯
જે સુખ ુદ્ધે તું આ જગમાં, એ તે આભાસ છે . (ર) સાચા સુખને તે! તારા, આંગણુમાં વાસ છે (ર) એ જીવડા રે...અધારે ભટકયા કરવું તને શાલે ના...મનવા... મનવા જે સુખની કરે તું આશા, તને નથી મળવાનું, દોડાદોડી ફોગટ કરવી તને શાલે ના...મનવા જે સુખની કરે તું આશા
સંસારસુખમાં પાગલ બનીને વધુ કેમ મેળવું એવી આશાથી દાડયા કરે છે પણ જ્ઞાની કહે છે જે સુખને તુ બહાર શેાધે છે તે તારામાં છે. મહાર સુખ મેળવવા માટે ફાંફા મારવા એ ચૈતન સ્વરૂપ આત્મા તને ના શાલે ? અહાર જે સુખ તું શોધે છે