________________
સ્વ. રતનબાઈ કચરાભાઈ ભણસાળી
સ્વ. પૂજ્ય માતુશ્રીના ચરણ કમળમાં.... બાલ્યા-શિશુવયમાંથી જ મારામાં ધાર્મિક સંસ્કારોનું આપે જે સિંચન કર્યું અને મારા જીવનને સદાચારી સંસ્કારિતાનાં સન્મા ગે લઈ જવામાં પ્રેરણાના પિયુષ પાયા, તે માટે હું આપને ભવભવને ઋણી છું અને મારા આત્માને કૃતાર્થ કરૂં છું.
1 લિ. આપને પુત્ર કીર્તિભાઈ કચરાભાઈ ભણસાળી