________________
૧૧૦
શારદા સરિતા
કરતા હતા. રાગ દવાથી કાઢવાથી એમને કે!ઇ તત્પરતા ન હતી. સેાળસેળ મહા ભયકર રાગેાથી તેમની કાયા ઘેરાએલી હાવા છતાં મનથી પણ દવાની સ્પૃહા કરી નથી. જેણે શરીરથી આત્માને જુદા જાણ્યે હેય તેવા પુરૂષામાં આવી નિઃસ્પૃહતા આવે છે. આ કાળમાં ભેદ વિજ્ઞાનની વાતો બહુ થાય છે. પણ તેવી વાત કરનારા પાછા પુદ્ગલાનદી હાય છે. ભેદ વિજ્ઞાનની જ્યેત જે આત્મામાં પ્રગટી તે આત્મા પુદ્દગલાનદી નહીં પણ સહજાનંદી હૈાય છે. જેવી જ્ઞાનની ઉત્કૃષ્ટતા તેવી સામે ત્યાગ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા તે સાચી જ્ઞાનદશા છે.
ફરીથી ઇન્દ્રસભામાં ઇન્દ્ર પ્રશંસા કરે છે કે ધન્ય સનત્કુમાર મહામુનિને કે આટલા ભયંકર રાગથી કયા ઘેરાયેલી હાવા છતાં મનથી જરા પણ ઢવાની ઇચ્છા કરતા નથી. આ પ્રશંસા સાંભળીને પાછ. દેવ ધન્વંતરીનું રૂપ ધારણ કરીને સનત્કુમારની કસેાટી કરવા આવે છે. આવીને કહે છે આપની કાયા રોગોથી ક્ષીણ થયેલી દેખાય છે તેથી આપને પીડા ઘણી થતી હશે તે આપની આજ્ઞા હોય તે અમે ઉપાય કરીએ. ત્યારે મુનિ કહે છે આ શરીર અનિત્ય છે. વૈષ્ટિક ખારાક અને દવાએ ખાવા છતાં આ શરીર એક દિવસે પડી જવાનું છે. શરીરના રાગની મને ચિંતા નથી. મને ચિંતા છે ભવરેાગની. જો તમારી પાસે ભવરાગ નાબૂદ્ર થાય એવી કઇ દવા હોય તે મારે કરાવવી છે. ત્યારે દેવે કહે છે એ રાગથી તે! અમે પણ ઘેરાયેલા છીએ. ત્યારે સનતકુમાર મહિ એ કહ્યું. તમે પાતે રાગી છે। તા બીજાને નિરોગી શી રીતે બનાવવાના છે? દેહરાગ મટી ગયે કંઇ દુઃખના અંત આવતા નથી. પણ અનાઢિથી જીવને કાગ લાગુ પડયે! છે તે જો મટી જાય તે દુઃખને અંત આવે. દેવાએ કહ્યું-કરાગ મટાડવાની અમારામાં તાકાત નથી. ત્યારે મુનિએ કહ્યું. જો કોગ મટાડવાની તમારામાં તાકાત ન હેાય તેા દેહરાગ મટાડવાની તે મારામાં તાકાત છે. એમ કહીને પાતાની કાઢ રાગથી વ્યાપ્ત આંગળી પર પેાતાનુ થૂક ચાપડે છે અને આંગળી કંચનવણી ખની ગઇ. મુનિ કહે છે એ રીતે આખા શરીર પર પ્રયાગ કરું તે કાયા કંચન જેવી થઇ જાય. પણ મારે લબ્ધિને પ્રયાગ કરવા નથી. રોગ સહર્ષ રહેવા સાથે પ્રચંડ બાહ્ય તપની સાધના હતી તેથી એવી લબ્ધિ ઉત્પન્ન થઇ હતી. સનત્ કુમાર મહામુનિના ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈ દેવા પગમાં પડી જાય છે અને પેાતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરીને મહર્ષિને વારંવાર ખમાવે છે ને પછી અંતર્ધ્યાન થઇ જય છે. સનત્કુમાર મુનિ ઘણાં વર્ષે ચારિત્ર પાળીને ત્રીજા દેવલાકમાં જાય છે અને ત્યાંથી ચવીને મહાવિદેહમાં મનુષ્યભવ પામીને મેક્ષ જશે.
જમાલિકુમારે પોતાના મહેલમાં શેરખકેાર સાંભળ્યા. એટલે વિચાર કરવા લાગ્યા કે અહા! આજે ક્ષત્રિયકુંડનગરમાં શુ છે?