________________
૧.૩ એક કરણ ત્રણ યોગની અપેક્ષાથી ત્રણ ભંગ થાય છે. જેમ કે -
(૧) કરવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૨) કરાવવું નહિ મનથી, વચનથી, કાયાથી.
(૩) અનુમોદન કરવું નહિ મનથી, વચનથી, કાયાથી. ૨.૧ બે કરણ એક યોગથી ૯ ભંગ થાય છે. જેમ કે -
(૧) કરવું નહિ કરાવવું નહિ મનથી. (૨) કરવું નહિ કરાવવું નહિ વચનથી. (૩) કરવું નહિ કરાવવું નહિ કાયાથી. (૪) કરવું નહિ અનુમોદન કરવું નહિ મનથી. (૫) કરવું નહિ અનુમોદન કરવું નહિ વચનથી. (૬) કરવું નહિ અનુમોદન કરવું નહિ કાયાથી. (૭) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ મનથી. (૮) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ વચનથી.
(૯) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ કાયાથી. ૨.૨ બે કરણ બે યોગથી ૯ ભંગ થાય છે. જેમ કે -
(૧) કરવું નહિ કરાવવું નહિ, મનથી, વચનથી. (૨) કરવું નહિ કરાવવું નહિ, મનથી, કાયાથી. (૩) કરવું નહિ કરાવવું નહિ, વચનથી, કાયાથી. (૪) કરવું નહિ અનુમોદન કરવું નહિ, મનથી, વચનથી. (૫) કરવું નહિ અનુમોદન કરવું નહિ, મનથી, કાયાથી. (૬) કરવું નહિ અનુમોદન કરવું નહિ, વચનથી, કાયાથી. (૭) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ, મનથી, વચનથી. (૮) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ, મનથી, કાયાથી.
(૯) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ, વચનથી, કાયાથી. ૨.૩ બે કરણ ત્રણ યોગથી ૩ ભંગ થાય છે. યથા -
(૧) કરવું નહિ કરાવવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૨) કરવું નહિ અનુમોદન કરવું નહિ મનથી, વચનથી, કાયાથી.
(૩) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૨૪) જિણધમો)