________________
સૂર્યાવર્ત-સૂર્યકુંડનો મહિમા
ચંદ્રરાજા અને પ્રેમલાલચ્છી પછી બન્નેએ ભગવાનની પૂજા કરીને, સ્તવના કરી, પ્રભુ તમારા અને સૂર્યકુંડના પ્રતાપે અમારું દુ:ખ ગયું. ચારણ મુનિ મળ્યા. દેશના સાંભળી. ગિરિરાજને પ્રદક્ષિણા દીધી. દાસી દોડતી ગઈ અને મકરધ્વજ રાજાને સમાચાર આપ્યા. દાસીને પુષ્કળ દાન આપ્યું. રાજા, રાણી અને નગરલેક હર્ષ પામ્યા. નાટકીયા અને શિવમાળાને સમાચાર આપ્યા. તેને બોલાવ્યા. તમારે મહાન ઉપકાર. લશ્કર જે હતું તેને પણ બોલાવીને સમાચાર આપ્યા.
રાજા વગેરે વિમલાચલ પર આવ્યા. બધા પ્રભુ મંદિરે ગયા. પ્રભુને નમીને બોલ્યા, “હે પ્રભુ! તમારા અને સૂર્યકુંડના પ્રભાવે આભાપુરીને રાજા, કુકડો મટીને ચંદ્રરાજા થયે” ગિરિરાજ પરથી ઉતર્યા. ચંદ્રરાજાને મેતીથી વધાવ્યા.
ચંદ્રરાજાને હાથી પર બેસાડયા અને પ્રેમલાને રથમાં બેસાડી ગામ તરફ ચાલ્યા. યાચકોને દાન આપ્યું, સામતને દાન આપ્યું.
પુત્રીને રાજા કહેવા લાગ્યા કે મારા અપરાધને ક્ષમા કર. મેં જે મંત્રીનું કહ્યું ન માન્યું હત તે પસ્તાવું પડત. મંત્રીનું કથન અને તારું કથન સત્ય છે. તારે પતિ આભાનગરીને ચંદ્રરાજા જ છે. પિતાજી આમાં કેઈને દોષ નથી. મારા કર્મને દેષ છે. પિતાજી આપ જરા પણ ચિંતા ન કરશે.
ચંદ્રરાજાને કુકડો કર્યો પ્રેમલા અને ચંદ્રરાજા સુખ ભોગવે છે. રાજાને એકાંતે બેસાડીને બધી વાત પુછી. ઓરમાન મા વીરમતીનું કાવતરું. સિંહરાજાના પુત્રના લગ્ન જેવા ગુણાવલીને (ભેળવીને) સાથે સાથે લાવ્યા. તેમાં છાને હું ઝાડના પોલાણમાં પેસીને આવ્યો. તે બે દરવાજામાં આવતી હતી તેની પાછળ પાછળ હું આવ્યું. સિહરાજાના ચેકીદારે મને ત્યાં લઈ ગયા અને વરઘોડે મને બેસાડો. પ્રેમલાલચ્છી સાથે લગ્ન થયાં. મારે તે ભાગવાનું જ હતું, એટલે ભાગીને તે ઝાડ પર ચઢી એટલે હું તે પોલાણમાં બેઠો. ક્રમે ગુણાવલીને ખબર પડતાં તેને વીરમતીને કહ્યું અને તેને દર બાંધીને મને કુકડે બનાવ્યું.
ચંદ્રરાજાને પ્રભાવ મકરધ્વજ રાજાએ બંદીખાનામાંથી પાંચને લાવ્યા. બધી વાત પુછી. સાચી વાત પડી. પાંચને ફાંસી ચઢાવે. ચંદ્રરાજાએ છોડાવ્યા. શરણે આવેલાને અભય અપાય. પુત્રીએ કહ્યું આતે
શ૭
(૪૯)