________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
આજ્ઞાથી, જતી હતી. ત્યાં માર્ગમાં, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં, મેં સ્ત્રીના રુદનને અવાજ સાંભળ્યો. આથી ત્યાં જઈ રેવાનું કારણ પૂછ્યું. ત્યારે તે બેલી કે મારે પુત્ર કરાજ ઘણા સમયથી ગયો છે, તેના સમાચાર નથી. માટે રડું છું. ત્યારે મેં કહ્યું કે હું તેની શોધ કરીને તમને જણાવીશ. હું વિમલાચલ પર ગઈ પણ તને ન દેખે. અવિધિજ્ઞાનથી તેને મેં અહિં જે એટલે અહિં આવી. તમારી માતાને જલદી દર્શન આપે.
ત્યારે શુકરાજ આંસુ ઝરતી આંખેએ બે કે તીર્થની નજીક આવેલે, તીર્થના દર્શન વગર હું કેવી રીતે જાઉં? માટે હું તીર્થના દર્શન કરીને માતા પાસે જઈશ. તમે જલ્દી જઈને મારી માતાને આ બધા સમાચાર કહેજો.
શાશ્વતા અશાશ્વતા તીર્થની યાત્રા કરીને, ગાંગલી ત્રાષિની આજ્ઞા લઈને, ઘણા વિદ્યારે સાથે, ધામધૂમથી પિતાના નગરે પહોંચ્યો. પુત્ર હમક્ષેમ નગરમાં આવ્યો એટલે, રાજાએ નગરમાં મહોત્સવ કર્યો.
શૂર અને હંસનું યુદ્ધ
વસંત તુ હતી. તેથી બન્ને પુત્રોને લઈને રાજા ઉદ્યાનમાં ગયા હતા, ત્યાં આનંદ કરતા હતા. એટલામાં ત્યાં ભયંકર કેલહલ થયે. સરદારે તપાસ કરીને કહ્યું કે સારંગપુરના વીરાંગ રાજાને પુત્ર પૂર્વના વૈરથી હંસરાજ પર ચઢી આવ્યો છે. રાજાએ કહ્યું વીરગ તો મારો સેવક છે. આથી રાજા બન્ને પુત્રને લઈને ચાલ્યો. એટલામાં સેવકે આવીને જણાવ્યું કે, આ પૂર્વભવનું વૈર હંસરાજ અને શૂરનું યુદ્ધ ચાલ્યું. અંતે હંસરાજે તેને ઉઠાવીને દડાની માફક બહાર ફેંકો. ત્યાર પછી શૂરને પશ્ચાતાપ થવા લાગ્યો.
હવે મૃગધ્વજ રાજા દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે કેવલી ભગવંતે કહ્યું કે ચંદ્રાવતીના પુત્રને તું જશે ત્યારે તું દીક્ષા લઈ શકશે. રાજાને આવીને એક પુરુષે નમસ્કાર કર્યો. રાજાએ પુછયું તું કેણ છે? ત્યારે આકાશવાણી થઈ અને તે પુરુષે કહ્યું કે હું ચંદ્રાવતીને પુત્ર છું. જે તમારે નિર્ણય કરવું હોય તે યશેમતી નામની યોગીની છે, તેને જઈને પુછે.
જંગલમાં યોગિની
રાજાએ ગીની પાસે જઈને પુછ્યું ત્યારે ગીનીએ કહ્યું કે-ચંદ્રપુરમાં સેમચંદ્ર રાજાની ભાનુમતી નામની રાણી હતી. એણે જોડલાને જન્મ આપે, પુત્રનું નામ ચંદ્રશેખર રાખ્યું ને પુત્રીનું નામ ચંદ્રાવતી રાખ્યું. ચંદ્રાવતી તમને પરણી. ચંદ્રશેખરને
(૨૪)