________________
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ
૫૦૦ તલેટીમાં સંવત ૧૯૦૬ના માઘ સુદી પ ભૃગુવાસરેશે | ઠાકરસિ તપુત્ર દે મેરાજ શ્રીસિદ્ધાચલતિર્થતલાટિટું શ્રી ઋષભદેવપાદુકા થાપીત શ્રીતપાગચ્છ ભ૦ થી૧૦૮ શ્રીદેવેદ્રસૂરિરાજ્ય
૫૦૧ તલાટીમાં સંવત ૧૮૫૬ વર્ષે કાર્તક શુદિ ૧૩ દિને પાદુકા વય મુની ધીરવિજયેન નિરમાપિત શ્રીસિદ્ધાચલ-તલહટીકાયા થા સાધવીછરાજસીરીઝ સાધવજી ચંદનબાલાજી સાધવજી દેવસીરી.
૫૦૨ રસ્તા પર વીલમડીને ઝાડ નીચે ચોતરા પર પાદુકા
સંવત ૧૮૬...વર્ષે ચૈત્ર વદિ....... .............વાસ્તવ્ય વહરાગોત્રીય સહ ધર્મસી પુત્ર કપુરચંદ્રાદિ...............સંઘેન શ્રીગેડી પાર્શ્વનાથ પાદન્યાસ કારિતં ત્રીજિનચંદ્રસૂરીવિજયીરાજે
શિલાલેખ પૂતિ ૧ સં. ૧૯૯૯માં જે શિલાલેખો મેં લીધેલા તેંમાના આ પુસ્તકમાં છાપ્યા. પરંતુ સં. ૨૦૨૦ પછી જે બાંધકામ કાઢી નાખ્યું, અને બીજે બીજે સ્થળેથી ડુંગો કાઢી નાખ્યા, આથી કેટલાએ સ્થળ પર અત્યારે બાંભોર પત્થર વિગેરે પર જુના શિલાલેખો ખુલ્લા થયા છે. પણ અત્યારે (સં. ૨૦૩૫માં) તે શિલાલેખે લેવા ઉભા રહેવાની અને વાંચીને ઉતારવાની મારી તાકાદ નથી. આથી જે સ્થાનમાં મેં જે શિલાલેખ જોયા તેની નૈધ આપું છું. ૧. દાદાના દહેરાસરના સન્મુખના ચેકીયાળામાં ખારા પત્થરના બે થાંભલા પર
શિલાલેખ છે. ૨. ચાકીની બારસાખમાં પણ જતાં ડાબી બાજુ શિલાલેખ છે. ૩. દાદાના મંડપના દક્ષિણ દિશાના દરવાજે બારસાખમાં શિલાલેખ છે. A અત્યારે આ શિલાલેખો મારાથી લેવાય તેમ ન હતા પણ છાપવાની ઈચ્છા હતી. આથી શે. આ.
ક.ને અમદાવાદ લખ્યું હતું કે જો તમારે કોઈ પંડિત આ શિલાલેખે ઉતારીને લખી મોકલે તે ૫૦૦ શિલાલેખે સાથે આ પણ છાપી નાખ્યું પણ તેમને તે અશક્તિ બતાવી એટલે આપી શક્ય નથી.
(107)