________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
અનેપભાઈ ૩ તત પુત્ર ૩ ડાહ્યાભાઈ ૨ મહાશુકભાઈ ૨ મોહનલાલભાઈ ૩ રાજસભા
ગાર શેઠ હેમાભાઈ ૪ તપુત્ર ૨ નગીનદાસ ૧ પ્રેમાભાઈ તત્ પુત્ર મભાઈ સે | શ્રર્યમલભાઈ પ તત્ પુત્રી બાઈ રતનબાઈ સમરથઃ સે | મનસુખભાઈ ૬ તત્ પુત્ર ક્ષેમચંદભાઈ ૧ છગનભાઈ ૧ પુત્રી રે બાઈ વીજલી ત ! બાઈ ઉજમ એવં સર્વ કુટુંબ યુએન શ્રી માત્રીજડાવબાઈ પુન્યાર્થ" | સં . ૧૮૮૨ના વછેરબાઈ જડાવબાઈ શ્રીપાદલિપ્ત તીર્થયાત્રા આગત તદા વૈશાખ સુદ ૧૧ દેવંગત પ્રાપ્ત તદા શ્રીસિદ્ધાચલ તલદેટી વાં મંદિરે ધર્મશાલા કારિત શ્રીષભદેવપાઇ કારાપિત પ્રતિષ્ઠિત સાગરગ છે ભ | શાંતિસાગરસૂરિ વિ૦ લિ . સં. ૧૮૯૫
૪૭ મંડપના ડાબા હાથે મેટી દેરીમાં પાદુકા સં . ૧૮૮૯ના વશાખ શુદિ ૧ બુધવારે શ્રીઅહમૂદાવાદ વાસ્તવ્ય ઉસવાલજ્ઞાતૌ વૃદ્ધશાખાયાં છે. શ્રી પ શેઠ ખુશાલચંદ તત્ પુત્ર વખતચંદ ભાર્યા બાઈ જડાવબાઈ પુન્યાથે શ્રેષ્ટિ પાનાચંદ તથા ઈછાચંદ ત ા મેતીચંદ ત / અને પચંદ તો સેઠ હેમાભાઈ ત ! સૂર્યમલ ત’ મનસુખભાઈ ત | ઉજમબાઈ ત ! ફતેચંદ તો છોટાલાલ ત ! બાલાભાઈ ત ા મણીભાઈ ત ! મેહકચંદ ત ા લલ્લુભાઈ તા પેમાભાઈ તો ડાહ્યાભાઈ તો ખેમચંદભાઈ ત ા ભગુભાઈ તા નેમચંદભાઈ પ્રમુખસકલકુટુંબન યુગાદીશ શ્રીઋષભદેવજિનપાદુકા કારાપિતા સ્થાપિતા ચ સિદ્ધાચલ તલનામ મંડપી સાગરગરછીય શ્રેષ્ટિ થી ૫ હેમાભાઈ કારાપિતા પ્રતિષ્ઠિત ચ પ રૂપવિજયગણિભિઃ | શ્રી ઋષભદેવ પાદુકા દેવકુલિકાયાં છે
૪૯૮ તલેટીમાં પેસતાં જમણી બાજુના મંડપમાં દેરી સંવત્ ૧૮૮૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ વાર ભમે સાકે ૧૭પરના પ્રવર્તમાને લીંબડીનગરે વાસ્તવ્ય સા. વિરચંદ ભાયચંદા શ્રી ઋષભદેવ પાદુકા ભરાપિત શ્રીજિનવિજ્યસૂરિસ્વરપાટ વિરાજ્યમાને છે શ્રીપાલીતાણા નગરે ઘાયલ શ્રીબાવાજી કુંવર શ્રીદાદાભાઈ તસ્ય કુવર શ્રી પ્રતાપ્રસંધછ તસ્ય વિરાજમાન ભરાપિત છે
૪૯ તલેટી ચઢતાં દેરીઓમાં , સં. ૧૯૦૭ના વ. વિશાક સુ ૧૧ ચંદ્રવ | શ્રી પાદલિપ્તનગરવા શ્રીમાલિજ્ઞા લઘુશા | કપાસિ કાલા તત્પ | કો હીર શ્રી પાર્શ્વનાથ પાદુકા......... હક સુખ શ્રેયસ્ત છે
(106)