________________
શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ભાતુ મેઘજી અભેરાજ ધનજી વર્ધમાન બાઈલિંબાઈ સુત લણજ ભાર્થી પરાઈ તથા સ્વકુટુંબ સસુરા જાત્રા સફલ ગુરૂ તપાગચ્છ જુગપ્રધાન શ્રી ૯ જનશાસનપ્રદ્યોતકાર શ્રી ૯ આણંદવિમલસૂરિ તત્પઢે જુગપ્રધાનશ્રીવિજયદાનસૂરિજીવિજયરાજે શ્રી ૯ હીરવિજયસૂરિ ઉપદેશાત્ શ્રી શત્રુંજય મહાતીર્થ સં૦ કુવરજીએ ભાણેજ લખરાજની દેરી સુખડી માટે ....મમ્મિઆલિશાહ જીવંતતલપરાડ ભાર્યા ધરયાદેવી... ........... ....ની ને શુભ ભવતુ છે
શિલાલેખ ૩૯ મૂદે દ્વાર પાસે સંવત્ ૧૭૮ વર્ષે પ્રથમ અષાડ વદિ ૧૦ દિને રવ લિ. સાંહ ગુમાનસિધ દેશમેવાડવાસપુરમધ્યે વિજયરાજ સુત નીતષા...તયા યાત્રા પૂ કીધિ છે. શ્રીસિદ્ધાચલજીની વાચેજ હમેજ હાર કરે છે.
શિલાલેખ ૪૦ મૂ. દે. દ્વા. પાસે સંવત ૧૭૮૯ વર્ષે પ્રથમ અષાડ વદિ ૧૦ દિને રવી તિ. . તે લિખિત શાહ ઉત્તમદ દેશમારવાડ વાસડતા મળે જયચંદ સુત જાલિ સાહી યાત્રા પૂ-કિધી છે. શ્રી સિદ્ધાચલજી વ વાવે કેહતે જહારક છે
શિલાલેખ ૪૧ દેરીનં. ૩૬૦ સંવત્ ૧૬૨૫ વષે વિશાખશ્રીઘ ધાર વાસ્તવ્ય સં. રગુચા જાત• • • સીરાજ ભાય બાઈ મટકું સુત વબલવદ ભાર્યા બાઈ કનુ સુત ઠકર તત્ ફુઆ લાલા શ્રી શત્રુંજપરી શ્રીદેવકુલીકા કારાપિતા તપાગચ્છ શ્રીવિજયદાનસૂરિ શ્રીહિરવિજયસૂરિ પ્રસાદાત્ તે શુભ ભવતુ છે
૪૨ બાજરીયાનું દેહરાસર-દેવનં- ૬૮ શિલાલેખ સંવત્ ૧૬૧૫ વર્ષે શાકે ૧૪૮૧ પ્રવર્તમાને શ્રાવણ સુદિ ૨ દિને શ્રીઅમદાવાદ વાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય સંઘવી મહા સુત સં. ચાંપા સુત સં. ગલા ભાર્યા બાઈ હેલિ સં૦ નારઈ ભાર્યા બાઈ મુહુતી સુત કુવરજી ભાર્યા બાઈ પદમાઇ પુત્રી સભાગિણિ ભ્રાતૃ મેઘા અજેરાજ ભાણેજ લેખરાજ મુસાલ પક્ષે સંસેજા ભા૦ અમરી મામી બાઈ સમરત કુટુંબ સદાચારી શ્રીગુરુ તપાગચ્છ યુગપ્રધાન-જનશાસન ઉદ્યોતકારક યુગપ્રધાન શ્રી હેમવિમલસૂરિ તત્પટું યુગપ્રધાન શ્રીદવિજિ દાનસૂરિ તત્પદે યુગપ્રધાન શ્રી હિરવિજયસૂરિ ઉપદેશાત્ શ્રી શત્રુંજય શંગ મંડપ બહારે પ્રાસાદ બિંબ તેજપુરી ચઉમુખ પ્રાસાદ..સંઘવી સીજપાલ ભાર્યા બાઈ મંગાઈ સુત કુવંરજી પ્રાસાદદ્ધાર કરાપત
શુભ ભવતુ ! શ. 4
(25)