________________
BEADERBI
પ્રકરણ-૧૪ મું ગિરિરાજ ઉપર મોક્ષે ગયેલાનાં ઉપલબ્ધ કેટલાક નામે શ્રીપુંડરીક ગણધર ૫ ક્રોડ સાથે ચેત્ર સુદ-૧૫, દ્રાવિડ અને વારિખિલજી ૧૦ કોડ સાથે કારતક સુદ-૧૫, શાઓ અને પ્રદ્યુમ્ન ૮ કોડ ૫૦ લાખ સાથે ફાગણ સુદ-૧૩, પાંચ પાંડે ૨૦ કોડ સાથે આસો સુદ-૧૫, નમિ અને વિનમિ ૨ ક્રોડ સાથે ફાગણ સુદ-૧૦.
ભરતચક્રીની પાટે થયેલા અસંખ્યાત રાજાઓ આ ગિરિ ઉપર મેક્ષે ગયા. નાદરજી ૯૧ લાખ સાથે, રામ અને ભરત ૩ ક્રોડ સાથે, ભરત ૧ હજાર સાથે, સમયશા ૧૩ ક્રોડ સાથે, વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે, શ્રી શાંતિનાથ પ્રભુના ચેમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુઓ મેક્ષે ગયા, સાગરમુનિ ૧ ક્રોડ સાથે, ભરતમુનિ ૫ ક્રોડ સાથે, અજિતસેન ૧૭ ક્રોડ સાથે, શ્રી અજિતનાથ પ્રભુના ૧૦ હજાર સાધુ ચૈત્ર પૂર્ણિમાએ, શ્રી શાંતિનાથ ભગવાનના પરિવારના ૧૦ હજાર સાધુ મેક્ષે ગયા. શ્રીસારમુનિ ૧ ક્રોડ સાથે, વૈદભી ૪૪ કેડ સાથે, આદિત્યયશા ૧ લાખ કેડ, બાહુબલીના પુત્રો ૧૦૦૮ ઝેડ, દામિતારી ૧૪ હજાર સાથે, થાવસ્થાપુત્ર ૧ હજાર સાથે, શુકપરિવ્રાજક ૧ હજાર સાથે, થાવણ્યા ગણધર ૧ હજાર સાથે, કાલિક ૧ હજાર સાથે, કદમ્બ ગણધર ૧ ક્રોડ સાથે, સુભદ્ર મુનિ ૭૦૦ સાથે સેલકાચાર્ય ૫૦૦ સાથે.
આ સિવાય ભરતના પુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સાથે શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, ત્રકષભસેન જિન, દેવકીના છ પુત્રો, વસુદેવના પુત્ર જાતિ, માલી, ઉવયાલી, સુવ્રત શેઠ, મંડકમુનિ, આણંદરાષિ, સાત નારદ, અંધકવિષ્ણુ-ધારણિ તેના ૧૮ કુમારે વગેરે અંનતા આત્માઓ આ શ્રી શત્રુંજયગિરિવર ઉપર મેક્ષે ગયેલા છે, ભૂતકાળમાં કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે. ભવિષ્યકાલમાં પણ અનંત આત્માઓ ક્ષે જશે.
શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાન શ્રીસિધ્ધગિરિરાજ ઉપર ચોમાસું કર્યું હતું.
(૧૯૮)