________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન
પરમ પૂજ્ય શ્રીવીરવિજયજી મહરાજનાં રચેલાં ૨૧ ખમાસમણેા વિસ્તારથી ગુણાનુ વન કરવા રચ્યાં છે. જ્યારે ૧૦૮ ખમાસમણુમાં છેલ્લે ૨૧ ગુણુ નિષ્પન્ન નામેા પણ લીધાં છે, આના (૧૦૮ના) રચચિતા મુનિરાજ શ્રુજશવિજય મહારાજે ગિરિના મહિમાને સૂચવવા માટે, વિસ્તારને જણાવવા ૧૦૮ ખમાસમણ રચ્યાં છે, જેને જેટલાં ખમાસમણુ–૨૧ કે ૧૦૮ જે દેવા હાય તે આપીને આરાધના કરે છે.
A
^અહીં જે ૨૧ નામ આપ્યાં છે તે અને વીરવિજયજી મહારાજે જે એકવીશ નામ આપ્યાં છે, તેમાં ૧૮, ૧૯, ૨૦ નામમાં ફેરફાર આવે છે પણ બન્નેએ એકવીશ નામ તેા લીધાં છે.
એક વાત તેા વારેવાર લખવી જ પડશે કે સના મૂળ આધાર તે શ્રીધનેશ્વરસૂરિજીનુ રચેલ શ્રીશત્રુંજય–માહાત્મ્ય ગ્રન્થ જ છે, બીજા ગ્રંથાને ભલે જોયા હાય પણ મુખ્ય ઈમારત તે શ્રીશત્રુંજય—માહાત્મ્ય ગ્રન્થ ઉપર જ છે.
નવાણું યાત્રા કરનાર દાદાના મદિરને પ્રદક્ષિણા દેવા પૂર્વક ૧૦૮ ખમાસમણા આપે છે તે ૧૦૮ આ છે.
નવાણું યાત્રા કરનાર પાલીતાણા ધર્મશાળામાં રહે છે. તે રાજ યાત્રા એક એ. જેમ અનુકુળતા હોય તેમ કરે છે. એક યાત્રાએ પાંચ ચૈત્યવંદન, નવ ખમાસમણ નવ સાથીયા, નવ લેાગરસ્સના કાઉસ્સગ્ગ અને ત્રણ પ્રદક્ષિણા દે છે, કેક દિવસ એ યાત્રા કરે, કોઈ સમય એવા મળે તે ત્રણ યાત્રા પણ કરે. એ બધા અધિકાર આગળ આપશુ’.
^ ૨૧ નામમાં કૈલાસ, કદંબગિરિ, ને ઉજજયગિરિ છે. જયા૨ે ૧૦૮ માં તે નામની જગ્યા પર ભદ્રપીઠ, પાતાલમૂળ અને અકમ એમ ત્રણ નામેા છે, પણ સંખ્યામાં તે ૧૦૮ નામમાં ૨૧ ખમાસમણના નામ તે લીધાં જ છે.
(૧૮૬)