________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
શ્રી આદીશ્વર ભગવાનના ગણધર શ્રીપુંડરિક સ્વામી કર્મને નાશ કરીને પાંચ કેડી મુનિની સાથે કેવલજ્ઞાન પામીને આ તીર્થ ઉપર મેક્ષે ગયા, આવા આ તીર્થેશ્વરને તમે નમન કરે ૪છા
મુનિવર કેડી દસ સહિતદ્રાવિડ અને વારિખિલ્લ |
તે તીર્થેશ્વર પ્રણમીયે, ચઢિયા શિવની નિશ્રેણ ૪૮ખમાળા (શ્રીષભદેવ ભગવાનના પૌત્ર) દ્રાવિડ અને વારિખિલ્લ રાજ્ય માટે લડ્યા પણ (તાપસના ઉપદેશથી ઠંડા પડીને તાપસ થયા. પછી યાત્રાએ જતાં મુનિના મુખથી) ગિરિરાજના મહિમાને સાંભળી દસકેડી સાથે ગિરિરાજ પર આવ્યા અને ગિરિરાજના ધ્યાનમાં લીન થઈ અનશન કરી મોક્ષે ગયા. આવા આ તીર્થેશ્વરને નમન કરે ૪૮
નમિ વિનમિ વિદ્યાધરા, દોય કેડી મુનિ સાથે |
તે તીર્થેશ્વર પ્રણયે, પામ્યા શિવપુર આથ ૪૯ખમા (શ્રીષભદેવ ભગવંતે દીક્ષા લીધી ત્યારે તેમના પુત્રે કચ્છ મહાચ્છના પુત્ર નમિ વિનમિને રાજ્ય આપવાનું હતું, પણ નમિ અને વિનમિ બહાર ગયેલા તેથી તેમનું રાજ્ય ભરતરાજાને ભળાવ્યું હતું. તેઓ પાછા આવ્યા ત્યારે ભરતરાજા રાજ્ય આપવા તૈયાર થયા પણ તેમણે કહ્યું કે અમે તે ભગવાન પાસેથી રાજ્ય લઈશું, આથી મુનિ થયેલા ત્રષભદેવ ભગવાન
જ્યાં સ્થિરતા કરે ત્યાં જમીન સાફ કરે, પાણી છાંટે, ફૂલ નાખે અને તલવાર લઈને બન્ને બાજુ પહેરેગીર પેઠે પહેરે ભરતા ઊભા રહે અને “
રાજ્ય આપનાર થાવ એમ કહેતા સેવા કરતા ઊભા રહે. તેથી ત્યાં આવેલા ઈન્દ્ર તેમને વૈતાઢ્યની ઉત્તર, દક્ષિણ શ્રેણીનું રાજ્ય આપ્યું. અંતે તેમણે દીક્ષા લીધી.) તે નમિ વિનમિ ગિરિરાજ પર આવીને બે કેડી સાથે અનશન અંગીકાર કરી એક્ષલક્ષ્મીને પામ્યા, આવા પ્રભાવવાળા આ તીર્થરાજને હરહંમેશ ભક્તિ પૂર્ણ નમન કરે છે
2ષભ વંશીય નૃપતિ ઘણા, ઈણ ગિરિ પહોતા મોક્ષ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ટાલે ઘાતિક દેષ ૫૦ખમા
આવી રીતે શ્રી–ષભદેવ ભગવાનના વંશના ઘણાએ રાજાઓ આ ગિરિપર આરાધના કરીને ઘાતિ કર્મના દોષોને ક્ષય કરીને મેક્ષે ગયા છે. આવા આ તીર્થંકવરને પ્રણામ કરીએ પત્ર
રામ ભરત બિડું બાંધવા, ત્રણ કેડી મુનિ યુત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ઈણગિરિ શિવ સંપત ૫૧ખમાળા
(૧૭૩)