SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત તે તીર્થેશ્વર પ્રણમીયે, સુખે શાસન રીત ૪૨ખમા સુંદર દેવાંગનાઓ ગિરિવરની ઉપર જિનેશ્વર ભગવંતના સુંદર ગીત ગાય છે. જૈન શાસનની આ રીત છે. આવા આ ગિરિરાજને નમન કરીએ. જરા કવડ જક્ષ રખવાલ જસ, અહોનીશ રહે હજૂર છે તે તીર્થેશ્વર પ્રણમીયે, અસુર રાખે દૂર ૪૩ખમાળા કવડજક્ષ આ ગિરિરાજની હમેંશાં રક્ષા કરે છે, ને હાજરાહજૂર રહે છે. વળી તીર્થના પ્રભાવે તે તમામ ઉપદ્રવને દૂર રાખે છે. આવા પ્રભાવવાળા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૪૩ ચિત્ત ચાતુરી ચકેસરી, વિપ્ન વિનાશરણહાર | તે તીર્થેશ્વર પ્રણમીયે, સંઘતણ કરે સાર ૪૪ખમા ! ચતુર એવા ચક્રવરી દેવી, ગિરિરાજની સેવા કરનારના વિદનને નાશ કરે છે, અને સંઘની સાર સંભાળ રાખે છે. એવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ ૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ તે તીર્થેશ્વર પ્રણમીયે, તિમ સવિ તીરથ ઈદ પખમા દેવતાઓમાં જેમ ઈન્દ્ર શ્રેષ્ઠ છે, ગ્રહોમાં જેમ ચંદ્રમાં શ્રેષ્ઠ છે, તેમ જુદા જુદા તીર્થોમાં આ તીર્થ સર્વથી શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય ! આ તીર્થેશ્વરને ભાવથી નમે ૪પા દીઠે દુર્ગતિ વારણે, સમયે સારે કાજ | તે તીર્થેશ્વર પ્રણમીયે, સવિ તીરથ શિરતાજ પ૪૬ખમા આ ગિરિરાજના દર્શન કરતાં તે દુર્ગતિનું નિવારણ કરે છે. તેનું સ્મરણ કરવામાં આવે તે પિતના કાર્યો સિદ્ધ થાય છે, આથી સઘળા તીર્થોમાં આ તીર્થ મુગટ સમાન છે, માટે છે ભળે ! આ તીર્થેશ્વરને ભાવથી નમે ૪૬ાા પુંડરિક પંચ કટીશું, પામ્યા કેવલ જ્ઞાન ! તે તીર્થેશ્વર પ્રણમીયે, કર્મતણી હાય હાણ ૪૭ખમાળા (૧૭૨)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy