________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
ઓછુવતું ચારિત્ર પાળનાર હોય તે પણ તે આ તીર્થે પૂજનીય છે. વિપ્રલેક જગતમાં ઘણું છે. પણ કોઈ કઈ પુણ્યના ભેગ વગરના હોય તે, જગતમાં દુઃખી દેખાય છે. સાધુપણાના દ્રવ્ય લિંગને–વેશને ધારણ કરનારા તે ક્ષેત્રમાં નાંખેલા ધાન્ય જેવા છે. પણ સંયમ પાળનાર સાધુઓ છીપમાં જેમ મેતી જેવી છે તેથી તેમની ભક્તિ એ છીપના મોતી જેવી છે. એ રીતે, સંયમીની મુખ્યતા જણાવી છે. જ્યારે શ્રાવકે દાન દેનારા છે એટલે તે જોવા જેવા પાત્રમાં આપે તેવું તેવું ફળ મલે, તે ફળ–તે પુણ્ય અહીં દાનાદિથી મળે છે આથી પુણ્યની રાશી અહીં એકઠી થાય છે. માટે આ ગિરિરાજ પુણ્યરાશિ કહેવાય છે. (ખમા ૦૭)
સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન ! કર્મ વિયેગે પામીઆ, કેવલ લક્ષ્મી નિધાન ૧૮ લાખ એકાણુ શિવ વર્યા. નારદશું અણગાર ! નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર ૧લાસિ૮
આ ગિરિરાજને પામીને સંયમ ધારણ કરનાર એવા ઘણું મહામુનિવરે, આ ગિરિરાજ પર ગિરિરાજનું એકાગ્રતા પૂર્વક ધ્યાન લગાવીને, તપ સારી રીતે કરે છે. તે ધ્યાન અને તપના પ્રભાવે સર્વ કર્મોને ક્ષય કરીને, કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીના મેળવનાર બને છે. આથી જેમનું બ્રહ્મચર્ય અખંડ છે, વળી જેઓ જગતમાં એક બીજાને અથડામણ કરાવનાર પણ છે, છતાં અંતે આ ગિરિની આરાધના કરે છે અને પિતાની સાથે બીજાઓને પણ આરાધનામાં જોડે છે. તે નારદમુનિ એકાણું લાખ સાધુઓની સાથે આ ગિરિ પર નિર્વાણપદને પામ્યા. તેથી આ ગિરિરાજનું આઠમું નામ શ્રીપદગિરિ એવું પડયું. (ખમા૦૮)
શ્રીસિમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ
ઈન્દ્રની આગળ વર્ણવ્ય, તેણે એ ઈન્દ્રપ્રકાશ પર સિલ્લા જમ્બુદ્વીપના મહાવિદેહમાં વર્તમાન વીશ તીર્થકરમાંથી, શ્રીસિમંધર સ્વામીએ આ ગિરિરાજને અપરંપાર મહિમા ઈન્દ્રને પ્રકાશ્ય-વર્ણવ્યું, તે કારણથી ગિરિરાજ ઈન્દ્રપ્રકાશ નામથી પણ કહેવાય છે. (ખમા૦૯)
દશ કેડી અણુવ્રત ધરા, ભક્ત જમાડે સાર | જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહિં પાર કરવા તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન ! દેતાં લાભ ઘણે હવે, મહાતીર્થ અભિધાન પારરાસિદ્ધા૧૦
(૧૫૭)