________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય !
સિદ્ધ યુવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય ૧રા સિપા જગતના બધાએ પર્વત છે. તેમાં જમ્બુદ્વીપમાં, મધ્યમાં આવેલે મેરુ પર્વત, લાખ જોજન ઊંચે છે. કે જેની ઉપર તીર્થંકર પરમાત્માને ચારે નિકાયના દેવતાઓ જન્માભિષેક કરે છે. પરંતુ ત્યાં કોઈમેક્ષે જતું નથી. પણ આ ગિરિવર પર સ્નાતક–સર્વ કર્મોને નાશ કરનાર થાય છે માટે આ ગિરિરાજને સુરગિરિ એવું પણ નામ આપે છે.
જમ્બુદ્વીપનાં ૧૫ ક્ષેત્રમાંથી ૧૪ ક્ષેત્રમાં આના જે પરમ પાવન પવિત્ર કરનાર કેજ પર્વત નથી. તે કારણથી તેમજ જ્યાં દેવતાઓનાં અનેક સ્થાનકે છે, આથી આ ગિરિરાજ સુરગિરિ નામથી ઓળખાય છે. (ખમા૦૫)
એંસી જન પૃથુલ છે, ઉચ્ચપણે છવ્વીસ ! મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ ૧૪સિ૬
આ પ્રાયે શાશ્વત ગિરિ છે. કારણકે બીજી શાસ્થતિ વસ્તુઓમાં ઓછાવત્તાપણું થતું નથી, પણ આ ગિરિરાજનું ઓછાવત્તાપણું થતું હોવાથી આને પ્રાયે શાશ્વતે કહેવાય છે. આ અવસર્પિણીના પહેલા આરામાં ૮૦ જેજન, બીજામાં ૭૦ જેજન, ત્રીજામાં ૬૦ જેજન, ચેથામાં ૫૦ જેજન, પાંચમામાં ૧૨ જોજન અને છઠ્ઠામાં ૭ હાથને રહેશે. તેથી એ પ્રત્યે શાશ્વતે છે. તેથી કહે છે કે ૮૦ જેજનના વિસ્તારવાળે અને ૨૬ જનની ઊંચાઈ વાળે, તેથી મહિનાના પ્રભાવે આ મોટો ગિરિ છે, તેથી તે મહાગિરિ નામવડે નમવા ગ્ય છે. (ખમા૦૬)
ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાં હે વંદનિક | જેહ તેહ સંયમી, વિમલાચલ પૂજનિક પાપા વિપ્રલેક વિષધરસમા, દુખીયા ભૂતલ જાણ | દ્રવ્ય, લિંગ, કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન ૧૬ શ્રાવક મેઘસમા કહ્યા કરતા પુણ્યનું કામ ! પુણ્યની રાશિવધે ઘણી, તણે પુણ્યરાશિ નામ ૧૭માસિક છા
મુનિવરની અંદર ગણધરે તે આખાયે જગતમાં વંદનીય છે. આ વિમલાચલ પર
(૧૫૬).