________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
પહેલી પ્રદક્ષિણામાં સહસ્ત્રકુટથી આગળ ચાલતાં દાદાના દહેરાસરને ફરતી પ્રદક્ષિણા દેવાની હોય છે. (દાદાના દહેરાસરને ફરતાં ત્રણ બાજુએ જુદી જુદી દેરીઓ હતી. જેમાં વિ. સં. ૧૯૨૦ના શિલાલેખ હતા. વળી તે પૂર્વેના બીજા લેખ હતા. સં. ૨૦૨૦ પછીથી તે દેરીઓ વગેરે કાઢી નાખેલ છે. તે વખતે રતનપોળમાંથી જુદી જુદી જગ્યા ઉપરથી લગભગ ૫૦૦ પ્રતિમાજીએ ઉત્થાપન કર્યા છે. તેમ તે સ્થાને પણ કાઢી નાખ્યાં છે. આ બધું કાઢી નાખી તે શિખરનાં અંગે વગેરે ખુલ્લા કર્યા છે.)
પ્રદક્ષિણામાં આગળ ચાલતાં રાયણ પગલાની દેરીની નજીકમાં બીજા પગલાંઓ વગેરેનાં પણ દર્શન થાય છે. આજે પગલાંઓ છે તેના ચોતરાની દીવાલમાં સર્પને અને મને એમ બે ગેખલા રાયણપગલાં નજીક છે. તેનાં દષ્ટાન્ત આ ગ્રન્થમાં પૂર્વે આપેલ છે.
રાયણપગલાની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં . આ પગલાંની પ્રતિષ્ઠા સં. ૧૫૮૭માં કરમાશાના ઉદ્ધારમાં થઈ છે. આ દેરી આરસપહાણની છે. દેરીની અંદર દીવાલે
અમદાવાદના શેઠ દલપતભાઈ ભગુભાઈએ કરાવેલ શ્રીસમેતશિખરજીને સુશોભિત પટ છે. ત્યાં દર્શન કરી આગળ ચાલતાં ૧૪પર ગણધર પગલાંનું દેરાસર આવે છે
ગણધરનાં પગલાં
તીર્થ કરો અને ગણધરે ૧ કષભદેવ. ૮૪ ગ.
૧૩ વિમલનાથ પ૭ ગ. ૨ અજિતનાથ. ૯૫ ગ.
૧૪ અનંતનાથ ૫૦ ગ. ૩ સંભવનાથ. ૧૦૨ ગ.
૧૫ ધર્મનાથ ૪૩ ગ. ૪ અભિનંદન સ્વામી ૧૧૬ ગ.
૧૬ શાંતિનાથ ૩૬ ગ. ૫ સુમતિનાથ. ૧૦૦ ગ.
૧૭ કુંથુનાથ ૩૫ ગ. ૬ પદ્મપ્રભુ ૧૦૭ ગ.
૧૮ અરનાથ ૭ સુપાર્શ્વનાથ ૯૫ ગ.
૧૯ મલ્લીનાથ
૨૮ ગ. ૮ ચંદ્રપ્રભુ ૯૩ ગ.
૨૦ મુનિસુવ્રત સ્વામી ૧૮ ૯ સુવિધિનાથ ૮૮ ગ.
૨૧ નમિનાથ. ૧૧ ૧૦ શીતલનાથ
૨૧ નેમિનાથ. ૧૭ ૧૧ શ્રેયાંસનાથ ૭૬ ગ.
૨૩ પાર્શ્વનાથ ૧૦ ગ. ૧૨ વાસુપૂજ્ય સ્વામી ૬૬ ગ.
૨૪ મહાવીરસ્વામી ૧૧ ૧૪૫૨
૩૩ ગ.
૮૧ ગ.
(૧૨૭)