________________
શ્રી શંત્રુજ્ય ગિરિરાજ દર્શન
હાથીપાળ
પહેલાં હાથી પિળના દરવાજાની બે બાજુએ વિશાળકાય મનહર હાથીઓ ચિતરેલા હતા. દરવાજાની બે બાજુમાં એક બાજુએ કાર અને બીજી બાજુએ રહી કાર, આરસમાં કેરીને એકની ઉપર પાંચ અને બીજા ઉપર ચોવીસ રંગીન પ્રતિમાઓ કરેલી હતી. ડાબી બાજુએ વિ.સં. ૧૮૬૭ને શિલાલેખ આરસમાં ટેકારેલ ચેલ હતું. તેને અર્થ એ હતું કે અત્યારે ફૂલવાળાના ચેક તરીકે જે કહેવાય છે કે જે હાથીપળ અને રતનપળને વચલો ભાગ છે તે. તેમાં દહેરાસર વગેરે કરીને પ્રતિમા બેસાડવાને નિષેધ કરેલ હતું. નહિ કે રતનપોળમાં બેસાડવાને નિષેધ કરેલ હતું. રતનપળમાં તે, હું જોઈ શકું છું ત્યાંસુધી અઢારમી સદીના પાછલા ભાગથી માંડીને આજ સુધીમાં કઈ વિશિષ્ટ દહેરુ ઊભું થયું નથી. જોકે ગેખલા વગેરેમાં પ્રતિમાજી પધરાવ્યા ખરા.
હાથીપળથી જમણી બાજુએ એટલે કુમારપાળ મહારાજાના દહેરાસરની પડખે થઈને પાછળ જવાય છે. ત્યાં જતાં બારીમાંથી બહાર નીકળ્યા પછી સૂર્યકુંડ અને ભીમકુંડ આવે છે. તે પછી બ્રહ્મકુંડ યાને ઈશ્વરકુંડ આવે છે. સૂર્યકુંડની ઉયર કૂકડ-ચંદ્રરાજા થયાને કેરણી કરેલ ગોખલે છે. (ચંદ્રરાજાનું દૃષ્ટાંત આ પુસ્તકમાં પૂર્વે આપેલું છે.) આગળ મનેહર, છત્રીવાળો વિસામો છે. અને સં. ૧૯૪૫માં પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવાનના પગલાંની એક દેરી છે. અહીંયાં શિવલિંગની પણ એક દેરી છે. (આ પૂજારીઓની સગવડ માટે થયેલી લાગે છે.) સૂર્યકુંડને મહિમા આ પુસ્તકમાં વર્ણવ્યા છે.
વર્તમાનમાં હાથીપળને નો દરવાજો મનહર બનાવ્યા છે, અને બન્ને બાજુએ પાષાણુના સુંદર હાથી બનાવ્યા છે.
હાથીપળમાં અંદર પેસીએ એટલે ઓટલા ઉપર ફૂલ વેચવા માળીઓ બેસે છે. એની પાછલી બાજુએ જૂનું હોવાનું ધાબું હતું. આ નવાના ધાબાના તળીયા બરાબર રનનળમાં શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરનું બહારનું તળિયું હતું. વર્તમાન કાળમાં તે ત્યાં બધે ફેરફાર થયેલો છે. અત્યારે ન્હાવાનું ધાબુ જમણી બાજુથી ડાબી બાજુમાં નવી પદ્ધતિથી, નવેસર બનાવેલું છે. યાત્રાળુઓ અહીં નાહીને પૂજાનાં કપડાં પહેરે છે.
પછી રતનપળને દરવાજો આવે છે. વર્તમાનમાં આ એકમાં આ દરવાજે પાષાણને ન સુંદર બનાવેલ છે.
(૧૨૨)