________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
શ્રીજીનેશ્વર ભગવંતનું ગુણગાન કરનારા ભાટ લોકો વગેરેને સાનું રૂપ, રત્ન, ઘોડા, હાથી, વસ્ત્ર વગેરેનું દાન આપ્યું. કપર્દિ યક્ષનુ પણ વિધિપૂર્વક પૂજન કરી રેશમીવસ્ત્ર તથા અલકારા વગેરે ચઢાવ્યા.
એકવીસ દિવસ સુધી સંઘ રાકાયા હતા. દરાજ મીઠાઈ જાતજાતના ખાન-પાન વગેરેથી સૌની ભક્તિ કરી સૌને સાષ પમાડ્યા હતા.
મહેાત્સવમાં પાંચસા (૫૦૦) તા પદસ્થ આચાર્યાં-ઉપાધ્યાયે વાચનાચામાં, બે હજાર ઉપરાંત મુનિવરે ઘણા સાધ્વીજીએ પધાર્યાં હતા. શ્રાવક-શ્રાવિકાને તેા હિસાબ ન હતા.
મહારાષ્ટ્ર–ચીન તિલ’ગ આદિ દેશેામાંની ખારીક અને સુંદરવસ્ત્રા-કામળ વગેરે મુનિમહારાજો તથા સાધ્વીજીઓને યાગ્યતાપૂર્વક વહેરાવીને લાભ લીધેા હતેા. તથા સાધર્મિક ભક્તિમાં કોઈ ઉણપ રાખી નહતી.
એક હજાર ગવૈયાને ઘેાડા–સાનું વસ્ત્રા વગેરે ઇચ્છીત દ્રવ્ય આપ્યું હતું.
સંઘ સિદ્ધાચળથી નિકળી ગિરનારજી પ્રભાસપાટણ વિગેરે તીર્થાંની યાત્રા કરી પાટણ આવ્યા ત્યારે પાટણના સંઘે સમરાશાના મહેાત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યેા હતેા. સમરાશાહે આખા પાટણ શહેરનુ સ્વામિવાત્સલ્ય કર્યું.
તીના ઉદ્ધારમાં સમરાશાહે સત્તાવીસ લાખ સીતેર હજાર દ્રવ્યને વ્યય કર્યાં હતા.
બીજી વખત ગુરૂ મહારાજ, સાત સંઘપતિઓ અને બેહજાર માણસા સાથે સ. ૧૩૭૫માં સતીર્થાને સંઘ કાઢ્યા હતા. તે વખતે સૌરાષ્ટ્રમાં મુસલમાન સૈનિકોએ પકડેલા બધા માણસાને છેડાવ્યા હતા. સંઘમાં ૧૧ લાખ દ્રવ્ય વાપર્યું હતું.
દિલ્હીની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યેા. સમરાશાએ દક્ષિણ દેશમાં તફાના વિગેરે સમાવી બાદશાહની આણ વરતાવી હતી, સમરાશાહના ગુણાથી રંજીત થઈને ગ્યાસુદ્દીન બાદશાહે સમરાશાહને તૈલંગ દેશના અધિપતિ બનાવેલ અને કોઈપણ કર નહિ ભરવાના આદેશ આપ્યા હતા.
સમરાશા અધિપતિ બન્યા પછી તુર્ક લોકોના કેદી તરીકે પકડાયેલા અગીયાર લાખ મનુષ્યાને છેાડાવ્યા. અનેક રાજાએ રાણીએ અને વેપારીઓ ઉપર ઘણા ઉપકાર કર્યાં હતા. સુલતાનના કેદી થયેલા પાંડુદેશના વીરવલ્લભ રાજાને પણ મુક્ત કરાવ્યા હતા. સ` દેશેામાંથી
(૮૬)