SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯ ] જીવનસાથી શ્રી માવજીભાઈ એ ધર્મ પત્ની નામના નિષધ લખેલે છે. તેમાં તેમણે જણાવેલું છે કે ‘ગૃહરાજ્યના કારોબાર વ્યવસ્થાપૂર્વક ચાલે–તેમાં અંધાધુંધી ચાલવા ન પામે, તે માટે પુરુષાના દરજ્જો એક રાજા જેવા હાવા છતાં ગૃહરાજ્યની ખરી અધિષ્ઠાત્રી-રાણી તા સ્ત્રી જ હાઈ શકે.’ આ શબ્દોનું અવતરણ ટાંકીને અમે એ વસ્તુ કહેવા ઈચ્છીએ છીએ કે શ્રી માવજીભાઈના ગૃહરાજ્યની ખરી અધિછાત્રી તે અમૃતબહેન જ હતાં. તેમણે શ્રી માવજીભાઈની ભાવનાઓને મૂર્તિમંત કરવામાં જે સાથ-સહકાર આપ્યા છે, તે ચિરસ્મરણીય રહેશે. શ્રી અમૃતમહેનને શાળાના અભ્યાસ તે માત્ર ચાર ગુજરાતી જેટલા જ હતા, પણ અનુભવની શાળામાં ઘડાઇને તેઓ ખૂબ જ આગળ વધી ગયા હતા. તે પતિની ખધેલી અને અતિમર્યાદિત આવકમાં
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy