SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૧૨૫. થાય છે. સામાન્ય રીતે જન્મ-મરણ એ જગતને અનાદિકાળથી ચાલતે આવેલે કમ છે અને દરેક જીવનને કુદરતી અંત પણ અવસાન જ છે. તારા પિતાશ્રી સીતેરેક વરસ જેટલું આયુષ્ય ભેગવી સમાજના ઉત્કર્ષમાં ઉપયોગી થાય એવું શિક્ષણ કાર્ય કરી તમને બધાને સારે ઠેકાણે પાડી વિદાય થયા, એટલે આપણે આપણું સ્વાર્થને બાજુએ રાખી વિચાર કરીએ તે એમનું જીવન સાર્થક રીતે પૂરું થયું, એથી એક રીતે આપણને સંતોષ થાય, છતાં સ્વજન ગયાને જે ઘા લાગે તેનું દુઃખ તે આપણે સૌએ સમજપૂર્વક સહન કરવું જોઈએ. જગન્નિયંતા એમના આત્માને શાંતિ આપે અને તમે સૌ પરિવારને એમની ખેટનું દુઃખ સહન કરવાની શક્તિ આપે એમ ઈચ્છું છું. લિ. શુભેચ્છક ભાલાલના સ્નેહાશિષ (ભાનમંત્રી ચારૂતર વિદ્યામંડળ ) G. H. JAMBOTKAR. M. A., B. T. (BOM.), T. D. ( LOND.). 373, C. Tara Niwas, Bhandarkar Road., MATUNGA, BOMBAY-19. 13th July, 1965. My dear Jayantilal, . Only an hour before I chanced to meet an old teacher of our school, Shri Gandhi, who casually
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy