________________
ખિ -અધિકાશ. વળી
जहा अग्गिसिहा दित्ता पाउँ होइ सुदुक्करं ।
तह दुक्करं करेउं जे तारुणे समणत्तर्ण ॥ १५ ॥ જેમ ફન અને અત્યંત પ્રજ્વલિત થયેલી અશિખાનેં પીવી કૅઠિન છે; તેમ યુવાવસ્થામાં સાધુપણું ધારણ કરવું મહા દુષ્કર છે. ૧૫. તેમજ–
जहा दुक्खं भरे जे होइ वायरस कोत्थलो।।
तहा दुक्खं करे जे कीवेणं सामणतणं ॥१६॥ જેમ કપડાનાં કોથળામાં હવા ભરી રાખવી અશક્ય છે; તેમ કાયર, પુરૂષેએ ચારિત્ર આરાધવું અશકય છે. ૧૬. તથા–
जहा तुलाए तोलेउं दुक्करो म्मंदरो गिरी।
તા નિદુનિટ્સ ટુ સરળai | ૭ | જેમ તેલવાનાં ત્રાજવામાં મેરૂ પર્વતને લેખીને વજનનું માપ કાઢી શકવું તે કઠણ છે; તેમ ચોક્કસ અને ચેખી રીતે દશ પ્રકારે સાધુપણું પાળવું તે ઘણુંજ કઠણ છે ૧૭. વળી–
जहा भुयाहिं तरि दुकरं रयणायरो।
तहा अणुवसन्तेणं दुकरं दमसायरो ॥१८॥ જેમ ભુજાવડે અગાધ સમુદ્ર તરી, પાર ઉતરવું દુષ્કર છે; તેમ અનુપશાંત છે વિષય-કષાય જેના એવા અને ક્ષમાસાગર સંયમ ચારિત્રકૃતસાગર તર કઠિન છે. ૧૮.
ભેગ ભેગવ્યા પછી સાધુ થવાને ઉપદેશ मुंज.माणस्साए मोसे पंचलकखणए तुम। भुत्तभोगी तओ जाया पच्छा धम्म चरिस्ससि ।। १९ ।।
સત્તાયામસૂત્ર-અધ્યયન ૨૨ મું. એ પ્યારા પુત્ર! શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, એ પાંચ પ્રકારના મનુષ્યસંબંધી ઉત્તમ ભેગે ભગવી લે અને એ વહાલા બેટા તુ ભુક્તભેગી થયા પછી જ વૃદ્ધ અવસ્થામાં સુખે ચારિત્રધર્મ અંગીકાર કરજે, ૧૯