SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAAAAAAAAARRAARAAAAAAAAAAAA AANMAALAAAAAAAAA પિપિચ્છ. ચારિત્રાણ-ખધિકાર. પાંચ આશ્રવ કર્મોના વિરામપૂર્વક હિસાદિ પાપકર્મથી • નિવૃત્તિ તે ઉત્તમ વતે છે. हिंसानृतस्तेयजनातिसङ्गनिवृत्तिरूपं व्रतमभाजाम् । पश्चपकारं शुभसूतिहेतु जिनेश्वरैज्ञातसमस्ततत्त्वैः॥९॥ - હિંસા, અસત્ય ભાષણ, ચેરી અને મનુષ્યને અતિસંગ (મિથુન અને પરિગ્રહ) આ કાર્યોની નિવૃત્તિરૂપ પાંચ આના વિરામરૂપે પાંચ પ્રકારનું વ્રત દેહધારી પુરૂષનું પુ ત્પાદનના કારણરૂપ છે એમ સમગ્રતત્વને જાણ નાર એવા શ્રીજિનેશ્વર ભગવાને કહ્યું છે. ૯. મુનિઓનું પહેલું અહિંસાવત. जीवात्रसस्थावरभेदभिन्नावसाश्चतुर्धात्र भवेयुरन्ये । पञ्चप्रकारं त्रिविधेन तेषां, रक्षा ह्यहिंसाव्रतमस्ति पूतम् ॥१०॥ ત્રસકાય (જંગમ પ્રાણીઓ) અને વૃક્ષાદિ સ્થાવર પ્રાણીઓ એમ ભેદથી છ બે પ્રકારના છે, તેમાં ત્રસકાય છે (નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ) એમ ચાર પ્રકારના છે અને સ્થાવર પ્રાણીઓ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) એમ પાંચ પ્રકારના છે, તે પ્રાણીઓની મનવચન-કાયા કરીને કર્તા, કારયિતા અને અનુમોદયિતા આમ ત્રણ ત્રણ પ્રકારે રક્ષા કરવી. આ પવિત્ર એવું અહિંસાવ્રત છે. ૧૦. તેમજ સાધુએ પાણું કેવું પીવું? स्पर्शेन वर्णेन रसेन गन्धाद्यदन्यथा वारि गतस्वभावम् । तत्माशुकं साधुजनस्य योग्यं, पातुं मुनीन्द्रा निगदन्ति जैनाः ॥ ११ ॥ સ્પર્શથી, રંગથી, રસથી અને ગંધથી જે પાણી બીજી રીતના સ્વભાવને પામ્યું છે અર્થાત્ ઉષ્ણુદિ થવાથી જેણે પિતાનું સ્વરૂપ ફેરવી નાખ્યું છે એવું પવિત્ર (દેષરહિત) જળ સાધુજનને પીવા યોગ્ય છે, એમ શ્રીજિનેશ્વરે કહે છે. ૧૧ : મુનિઓનું સત્ય ભાષણરૂપ બીનું વ્રત. यथार्थवाक्यं रहितं कषायैरपीडनं पाणिगणस्य पूतम् । गृहस्थभाषाविकलं यथाथै, सत्यव्रतं स्यादतां मुनीनाम् ॥ १२ ॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy