SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ માનજિનપિકા, કા તથા– ये ज्ञानदानं ददतीह भक्त्या, मुक्त्यनंगना यच्छति सम्मदोत्का । तेभ्यस्सरागं निजहस्तदानं, नित्यं चिदानन्दमयं मनोहम् ॥२॥ આ લેકમાં જે લોકો પ્રેમથી બીજાઓને જ્ઞાનનું દાન આપે છે, તેવા - મોમા પુરૂને સુંદર મદથી ઉત્સુક એવી મુક્તિ (મોક્ષ) રૂપી સી સદા ચેતન તથા આનંદઘન અને સુંદર એવા પિતાના હસ્તના દાનને સ્નેહપૂર્વક આપે છે. અર્થાત તેઓને મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ૨. જ્ઞાનદાન કરનારાઓને દેવતાઓ મદદ આપે છે. यच्छन्ति ये सम्पठतां सहायं, भक्क्यान्विता जैनसुबालकानाम् ।। तेषां सहायं त्रिदिवेशसार्था, यच्छन्ति नूनं जिनधर्मभाजाम् ॥३॥ ભક્તિથી યુક્ત એવા છે જેનધમી પુરૂષ ધર્મસંબંધી જ્ઞાનને અભ્યાસ કરતા જેનધમાં સુંદર બાળકને પુસ્તક વિગેરેની મદદ આપે છે, તે જૈનધર્મનું સેવન કરનાર પુરૂષોને દેવતાઓના સંઘે નકી સહાય આપે છે. ૩. મેક્ષે જવાને સુલભ રસ્તે. ૩૫નતિ (૪–૫). भवाध्वनि ज्ञानपयोयुतानि, यो पाठशालाख्यसरांसि मह्याम् । कुर्वन्ति ते मुक्तिरमाभिलाष, विना प्रयत्नं प्रतिपादयन्ति ॥ ४ ॥ જે ધર્માત્મા પુરૂષે પૃથ્વીમાં સંસારના માર્ગમાં જ્ઞાનરૂપી જળથી યુક્ત એવાં પાઠશાળારૂપી તળાવે બાંધે છે તે પુરૂષ મુક્તિ (મેક્ષ) રૂપી લફમીના અભિલાષનું (ઈચ્છાનું) મહેનતવિના પ્રતિપાદન કરે છે એટલે વિના પ્રયને મોક્ષ મેળવે છે. ૪. ક્ષયને બદલે વૃદ્ધિ તથા નેવાનાં પાણી મોભે એ ચમત્કૃતિ. यः पाठशालामिषतः पृथिव्यां, मानार्पणानि प्रकटीकरोति । चित्रं हि लाभो भवतीह तस्य, व्ययेऽप्यहो कोटिगुणो नरस्य ॥ ५ ॥ જે પુરૂષ પાઠશાળાઓના મિષથી (ખાનાથી) પૃથ્વીમાં જ્ઞાનદાનેને પ્રસિદ્ધ કરે છે અર્થાત જ્ઞાનદાન કરે છે, તે પુરૂષને ખર્ચ કરતાં પણ કેટિગણે લાભ અહિં થાય છે. અહો! તે આશ્ચર્યની વાર્તા છે. ૫.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy