________________
૪૯૦
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો,
જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિઆગળ સંસારી સુખની ઝાંખપ. ૩૫જ્ઞાતિ (૬૦-૬).
सङ्गीतगfतानि च गायकानां, विलासिनीनां विलसद्विलासाः । नृत्यज्ञसन्नर्तकनर्तनानि, ज्ञानस्य सौख्ये हि तृणोपमानि ॥ १० ॥
નવમ
ગવૈયા લેાકેાના સંગીતનાં ગીતે, વિલાસિની (વેશ્યા) સ્ત્રીઓના શે!ભાયમાન એવા વિલાસા ( કામચેષ્ટાએ ) અને નૃત્યકળાને જાણનાર સુંદર નક (નટ ) લેાકેાના નાચેા (નૃત્ય) આ અધા જ્ઞાનનાં સુખ આગળ ખરેખર તૃણુખરાખર છે. ૧૦.
જ્ઞાનજ સર્વ ઠેકાણે ઉપયોગી છે.
बन्धुः परो योss विदेशगानां धनं परं यो निजदेशगानाम् । मित्रं परं मुक्तिमदेशगानां, बोधं विवोधन्तु बुधास्तमेकम् ॥ ११ ॥ જે જ્ઞાન અત્ર વિદેશ ( પરદેશ) ગયેલ મનુષ્યના બધુ છે અને પેાતાના દેશમાં રહેલા માનવાનુ જે ઉત્તમ ધન છે, તેમ મુક્તિ (મેાક્ષ) ના પ્રદેશમાં ગયેલા નરાનું ઉત્તમ મિત્રરૂપ છે. તે એક જ્ઞાનનેજ વિદ્વાન્ પુરૂષા સંપાદન કરે।. ૧૧.
જ્ઞાનજ સર્વ રીતે સહાય કરેછે, इन्द्रवज्रा.
',
मोक्षमाणे पृथुसार्थवाहः, मोढला नारकपुःकपाटे । संसारपाथोनिधियानपात्रं, ज्ञानं जगत्यां गदितं जिनेशैः ॥ १२ ॥ જ્ઞાન તે મેક્ષના પ્રયાણમાં સાવાડું (સાથે ચાલી સહાય કરનાર) રૂપ છે અને નરપુરી (યમપુરી) ના કમાડને અંધ રાખવામાં મજબૂત ભાગળરૂપ છે એટલે નરકના દરવાજાને ખુડ્ડા થવા દેતું નથી તેમ વળી શ્રીજિનેશ્વર ભગવાને જગમાં જ્ઞાનનેજ સંસાર સમુદ્રના વ્હાણુરૂપી કહેલું છે, એટલે સંસારરૂપી સમુદ્રમાંથી મનુષ્યેાના ઉદ્ધાર કરી મેક્ષપુરીમાં લઇ જનારૂં જ્ઞાનજ છે એમ કહ્યું છે. ૧૨.
જ્ઞાનનું ખળ. उपजाति.
कर्माणि गाढत्वगतानि तानि नृणां सदानेकभवार्जितानि ।
ध्वंसं न यान्तीह तपोभिरुग्रैर्ज्ञानं क्षणात्तान्यपि सङ्क्षिणोति ॥ १३ ॥