SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ પરિષદ. જ્ઞાન-અધિકાર. વાદવિવાદની ખટપટમાં જ્ઞાનનું પલાયન. અનુષ્ટુપ્ (૨–૨). 9 वाद प्रतिवादश्च वहन्तोऽनिश्चितास्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीडकवगतौ ॥ १ ॥ ૪૮૭ રાખ્તા—વાદ, પ્રતિવાદ અને અનિશ્ચિત પદાર્થના કહેવાવાળા તૈલીના અળદની જેમ તત્ત્વને પાર પામતા નથી. પઢે પાર કહાં પામવેા, મિટે ન મનકી પ્યાસ ; જ્યું કાહુ કે એલકા, ઘટહીં કેાસ પચાસ. marm વિવેચન—વાદ એટલે પૂર્વ પક્ષ, જેમકે સસ્તુ ત્રિરૂપ છે એવા મારે પક્ષ, તે પૂર્વા પક્ષવાદ કહેવાયછે. તે વાદનું ઉત્થાપન કરનાર ઉત્તરપક્ષ તે પ્રતિવાદ કહેવાયછે. જેમકે તમારા કહેલા પૂર્વપક્ષ સિદ્ધ થતા નથી. કારણકે વસ્તુ અનિત્ય છે અથવા ક્ષણિક છે. માટે અનિશ્ચિત એટલે અનિર્ધારિત પદા' જેમકે અંગુષ્ઠના કટકા જેટલા માત્રજ આત્મા છે તે ગર્ભાશયમાં ત્રીજે મહિને જીવ ઉપજેછે. આવી રીતનું જે કથન તે. એવા વાદ પ્રતિવાદ અને અનિશ્ચિત પદાર્થને શાસ્ત્રના ઘણા અભ્યાસથી અથવા પ્રજ્ઞાતિશયથી કહેનારા, પારમાર્થિક સ્વરૂપના પાર પામતા નથી. કેાની પેઠે તા કહેછે કે જેમ ઘાંચીને અળદ ગમનના પાર પામતા નથી તેમ. કહ્યું છે કે— શબ્દા—પંડિત પુરૂષએ કહ્યું છે કે જ્ઞાન, કરેલું અમૃત છે, ઔષધપ્રયોગરહિત રસાયન છે પેક્ષારહિત ઐશ્વય છે. જ્ઞાન એ અજાયણ ચીજ છે. पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्य, ज्ञानमाहुर्मनीषिणः ॥ २ ॥ ज्ञानसार. સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન અને અન્ય વસ્તુની અ વિવેચન—વસ્તુ સદ્ભાવને જાણનારા પંડિત પુરૂષષ સભ્યઐાષ પિર તિને સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન કરેલું એવું અમૃત કહે છે, પ્રસિદ્ધ અમૃત સમુદ્રમથન કરીને ઉત્પન્ન કરેલું છે. જ્ઞાનામૃત તેથી ભિન્ન છે અને વળી તે જ્ઞાન ઔષધપ્રયાગ વિના ઉત્પાદિત (ઉપજાવેલું) રસાયન છે, ધ રૂપી શરીરને વિષે સાની પુષ્ટિ તથા વૃદ્ધિ કરનાર તામ્ર ભસ્માદિ કરતાં શ્રીજીજ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy