________________
પરિ
ચઢતીપડતી અધિકાર.
ઢાઇ દિન ટાઢ પડે તન ઉપર, હેડ હેડ ધ્રૂજે હાડરે, તેમજ કોઇ દિન તન કંપાવે, ઉપજે શત્રુ અનાડ; કઇ દિન તે પરિતાપ તપે ને, ઉકળે શાણિત અગરે; તેમજ ચિંતા અતિશે ઉપજે, ઉતરી જાય ઉમરેંગ. ઉત્તરાયનચી એક મિનિટ નિત્ય, દિન ચડતા દેખાયરે; ક્રિસે છ મહિના પછી દહાડા, એજ રીતે ઘટી જાય. તેમજ ચડતી પડતી હાલત, જગમાં સાની જણાયરે; જ્ઞાની તેા ધીરજ મન ધારે, અજ્ઞાની અકળાય કોઇ દિન દિસે દિવાળી સરખા, હાળી કાઇ દિન હાયરે; એમજ ચાલે રીત અસલથી, કલેશ ન કરશે! કેાય. ટાઢ પડે ત્યારે ડગલી પડે, પખે છે જો ધામરે ; અકળાશે નહિ ઉપાય શેાધા, અનેક રીતે આમ. કષ્ટતા તા કદી ન આવે, અકળાયાથી અંતરે ; ઉપાય કરીને છેડે આણ્ણા, ધીરજથી ધીમત. ચદ્રકળા મુખે ઘડી ચડતી, રાતે દીસે રાજરે ; પદ્મર દિવસ પછી થાય પતી, બીજાને! શા બેજ? કાઇ દિન નદીએ નીર ઉછળતાં, ભાસે અતિ ગંભીરરે, વળી કાઇ દિન એવા આવે જે, ન મળે તેમાં નીર;
દલપત.
દુબળા સિપાઇ ટેડાપર શૂા. દાહા.
સાલસપર શૂરા સઉ, જુલમી આગળ ટાંક અજા ઉપર શુ વરૂ, સિહુ સમીપે રાંક ; નિ`ળપર શૂરા સઉ સખળ ઉપર નહિ ટાંક, મની મુશક પર શૂરૌં પણુ, શ્વાન સમીપે રાંક;
લત.
૧ કાતુકમાળા.
૨ ગમે તે ગરાસીને ઢાકારના ઉપનામથી કહેવામાં આવેછે.
સાર
ܕܙ
..
""
૮૩
23
૩
૪
७
૯
૧૦
૧૧
૧૨
દિવસેાનુ ઉથલપાથલપણું.
૧એક ઠાકારને પરદેશ ગયાને ઘણાં વર્ષ વિતી ગયાં પણ તે ઘેર આવ્યા નહિં. ઘરનાં સર્વ માણસો મરી ગયાં. માલમીલ્કત મળી ગઇ. છેવટ કાંઇ