SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ વ્યાખ્યાને સાહિત્યસર–ભા. ૨ જે. નેવમે શું આપણે કેટલીકવાર રાજાઓ નથી થયા? તેમ કેટલીકવાર કીડાઓ નથી થયા? (અર્થાત થયા છીએ જ). આમ ખરું જોતાં કઈ પણ હમેશને માટે સંપત્તિનું કે વિપત્તિનું પાત્ર નથી. તેથી હે ભાઈ! હર્ષ અને શેક શે? ૧૧. સત્યાગ્રહીને સ્વભાવ. શુદ્ધ સાવ ફુટન સ વ પીર, ઋાધ્ય વિરવિ મુન્નતિ થઃ માવા तप्तं यथा दिनकरस्य मरीचिजालै देहं त्यजेदपि हिमं न तु शीतलखम् ॥ १२ ॥ જે વિપત્તિમાં પણ પિતાના સ્વભાવને (ધર્મપરાયણતાને) છોડતું નથી. તેને જ શુદ્ધ, કુલીન અને ધીર જાણ. સૂર્યનાં કિરણોથી તાપ પામેલું હિમ-બરફ દેહને ત્યાગ કરે છે (પાણીરૂપ બને છે) પણ પોતાનું શીતલત્વ છેડતું નથી-(જે ઠંડાપણું તે એને મુખ્ય સ્વભાવ છે). ૧૨. તેમજ–. मन्दाक्रान्ता. घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धि, छिन्नं छिन्नं पुनरपि पुनः स्वाददं चेक्षुखण्डम् । तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण, प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ॥ १३ ॥ __ सूक्तिमुक्तावली. ચંદન વખતે વખત ઘસવાથી સુંદર ગંધવાળું થાય છે, શેરડી વખતે વખત કાપવાથી–છાલવાથી વધારે સ્વાદ આપે છે અને તેનું વારંવાર તપાવવાથી ચેખું સુંદર રંગવાળું બને છે તેમ મરતાં સુધી પણ મહાત્માઓની મૂળ સ્થિતિમાં ફેરફાર થતું નથી. ૧૩. ઉદય અને અસ્ત આવ્યાજ કરે છે. મનહર. સરખી સ્થિતિ સંદેવ દુનિયાની દીસે નહિ, ઉતરે ચઢે અસલને જ એ ઢાળ છે;
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy