________________
૪૪૨
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ ને.
મઘમ
હું ધનથી અંધ થયેલ મૂઢ ! દુઃખી માણસને કેમ હુસે છે? કાઇ ઠેકાણે લક્ષ્મી સ્થિર રહેતી નથી તેમાં અહીં આશ્ચય શું છે? કારણકે રૅટમાં રહેલા ઘડાએ તે તેા તું જીવેછે કે જે ઘડાઓ ખાલી હાયછે તે ભરાયછે ને જે ભરેલા છે તે પુનઃ ખાલી થાયછે. આવી રીતે નિન ધનવાન થાયછે અને ધનવાન નિન અને છે. માટે અનિશ્ચિત સ્થિતિવાળા ધનના મદને લઈને ગરીમને ઉપહાસ કરવા એ ચાષ્ય નથી. ૫.
બહુર`ગી લક્ષ્મી.
શાર્દૂલવિીડિત (૬ થી ૧૨).
निम्नं गच्छति निम्नगेव नितरां निद्रेव विष्कम्भते,
चैतन्यं मदिरेव पुष्यति मदं धूम्येव दत्तेऽन्धताम् । चापल्यं चपलेव चुम्बति दवज्वालेव तृष्णां नय
त्युलासं कुलटाङ्गनेव कमला स्वैरं परिभ्राम्यति ॥ ६ ॥
લક્ષ્મી નદીની માફ્ક નીચ તરફ્ જાયછે, નિદ્રાની પેઠે જ્ઞાનને નાશ કરે છે, મદિરાની મા અહંકાર ઉત્પન્ન કરેછે, ધમના સમૂહની પેઠે આંધળાપણું આપે છે, વિદ્યુતની માક ચપળતા ધારણ કરેછે, દાવાનળની જવાળાની પે તૃષ્ણા (લાભ) વધારે છે અને વેશ્યા સ્ત્રીની માફક મરજી મુજબ વિહાર છે. ૬.
લક્ષ્મી દુઃખપ્રદ છે.
दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो, गृहन्तिच्छलमाकलय्य हुतभुग्भस्मीकरोति क्षणात् । अम्भः प्लावयति क्षितौ विनिहितं यक्षा हरन्ते हठात्,
दुर्व्वतास्तनया नयन्ति निधनं धिग्बद्दधीनं धनम् ॥ ७ ॥
અહુ સ્વામીવાળી લક્ષ્મીને ધિક્કાર છે, કારણકે ગેાત્રી (વારસ) પૈાતાપાસે રહેલી લક્ષ્મીની ઇચ્છા કરેછે, ચાર લેાક પણ ચારી કરેછે, રાજાએ(વૃથા) આળ મેલીને લઇ લેછે, અગ્નિ ક્ષણમાત્રમાં ભસ્મ કરેછે, પાણી ઉપાડી જાય છે, પૃથ્વીમાં દાટી રાખેલ હાય તેપણ યોા (વ્યત) ખળાત્કારથી હરી જાયછે અને પુત્ર પેાતાને (લક્ષ્મીપતિને) નાશ કરેછે. માટે લક્ષ્મીને વિષ્કાર છે ? આવી લક્ષ્મીની લાલચમાં લપટીને મનુષ્યે પેાતાના કન્ય ક્રમ થી ભ્રષ્ટ થવું એ ચેગ્ય નથી. ૭.