________________
४२७
પરિ છે. પરિગ્રહગ્રહણદોષ-અધિકાર.
૪૨૭ જે પરિગ્રહ તે આરૂઢને પતિત કરનારૂં સાધન છે.
વગ્રા. શાસ્ત્રી શ્રીમતાં નશા, શ્રીવાસુદેવાતવાવો | श्रीकोणिकश्रेणिकभूमिनाथौ, जातौ विसंवादपदं हि लोभात् ॥ ४ ॥
नरवर्मचरित्र. બાહુબલી રાજા તથા શ્રી ભરતરાજા, શ્રીવાસુદેવ અને પ્રતિવાસુદેવ, શ્રીકેણિક અને શ્રેણિક વિગેરે રાજાએ લેભથી પતન પામ્યા છે. ૪.
ધનભનું અનર્થકારિત્વ. .
માર્જિની. कलहकलभविन्ध्यः क्रोधगृध्रश्मशानं ।
व्यसनभुजगरन्ध्र द्वेषदस्युप्रदोषः । मुकृतवनदवाग्निमार्दवाम्भोदवायु
नयनलिनतुषारोऽत्यर्थमर्थानुरागः ॥ ५ ॥ જે અતિશય ધનમે છે, તે કલહરૂપી બાલહસ્તીને વિંધ્યાચળરૂપ છે, ક્રોધરૂપી ગધપક્ષને શમશાનતુલ્ય, વ્યસનરૂપી સપને રહેવાના દર (૭) રૂપ, ષરૂપી ચારને સંધ્યાકાળતુલ્ય, પુણ્યરૂપી વનને દાવાનળ તુલ્ય, કમળતારૂપી વાદળાંને વાયુતુલ્ય, અને ન્યાયરૂપી કમળને હિમતુલ્ય છે.
સારાંશ—ધનની મમતાથી કલેશ, ક્રોધ, વ્યસન તથા ઠેષ ઉત્પન્ન થાય છે અને પુણ્ય, સરલતા તથા નીતિ નાશ પામે છે. પ.
પરિગ્રહ દુઃખકર,
શાર્દ્રવિત્રીતિ (૬ થી ૮). कालुष्यं जनयन् जडस्य रचयन् धर्मद्रुमोन्मूलनं,
क्लिश्यनीतिकृपाक्षमाकमलिनी.भाम्बुधिं वर्धयन् । मर्यादातटमुद्भुजन् शुभमनोहंसमवासं दिशन ,
જિં ન વાનપૂ. મઢ જતા | ૬ |