SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ધનસુરશઠ-અધિકાર. ૪૧૯ રાંડરાંડ- અરે ભાઈ! રડી રૂએ, માંડી રૂએ, પણ સાત ભરથારી તે હેએ ન ઉઘાડે એમ હતું હશે! તમે ઘણી તરફની આવકવાળા, લાખના વેપાર કરનારા, સારી શાખવાળા થઈને આમ શું બોલે છે ? મેં મારી રાંડીરેળની થાપણ મૂકી છે, તે ઉપર મારે રંડાપ છે, માટે સારો જવાબ આપે. બધાશા–મઆઊં!!! * સેની–શેઠ તમારે પારકા ઘર ઉપર આ બધી ધામધુમ ને વેપાર શા માટે કરે પડ હતો. પિતાનું ઘર તપાસીને વાત કરવી હતી. એવું શું “સનું પહેરીએ કે કાન બૂટે.’ આ લીધા છે રૂપિયા છે તે આપવા પડશે. બાઘાશા - મીંઆG! ! ! એ–શેઠ મૂળાના પતીકા જેવા રૂપિયા ગણી આપ્યા છે ને હવે આડે જવાબ શા માટે આપે છે? લેતી વખત આપવા પડશે એમ જાણતા નહતા? ઘાશા--મીઆઊં!!! આવી રીતે જુદા જુદા લેણદારોએ અનેક પ્રશ્ન કર્યા તેને ઉતર મી આઊં” “મીઆઊં) સિવાય બીજો કોઈ બેધાશા પાસેથી મળે નહિ. તેથી તે ગાંડ થઈ ગયું છે, એમ ધારી તે બધાએ નિરાશ થઇ ઉઘરાણી કરવી બંધ કરી. ' આ લાજ બેઘાશાને શમબાણ જે થઈ પડ્ય; ઉઘરાણીરૂપી દુઃખ દુર નાશી ગયું જાણું તે ખુશી થશે. પછીથી તે લાભકારી વાત જોઈ હરામના આવેલા રૂપિયા જે મડાગાંઠવાળી બેઠે. ગમે તેમ થાય પણ “દમડી શીરકતું પણ તુજે ન છે” એવા ઠરાવપર આવી ગયે. કેટલાક દિવસ પછી ધીરજલાલ શેઠે વિચાર્યું કે, હવે તે બેઘાશાના સિઘળા લેણદારે ઉઘરાણી કરતા બંધ પડ્યા હશે માટે હવે જઈને મારા નાણું તે પકવી લાવું. આ ઉમેદથી ધીરજલાલ શેઠે બઘાશાહને ઘરે આવી પોતાના લેણ રૂપિયાની ઉઘરાણી કરતાં બેઘાશાએ “મીંઆઊં” કહું ધીર- - જલાલ શેઠ તે ચકિત થઈને કહે છે, “અરે ભલા આદમી : મને પણ મીઆઊં”!!! તને તે “મીઆ, પણ તારા બાપને પણ “મીંઆઊં,” બેઘાશાએ ઉત્તર દીધે. આથી ધીરજલાલ પસ્તાઈને વીલે મેઢે ચાલ્યા ગયે. દુનિઆમાં કેટલાક સ્વાર્થના ભુખ્યા હોય છે. પોતાના અર્થ સર્યો એટલે ઉપકાર કરનારને આંખના પાટા જે ગણે છે તેમજ જેઓ ફક્ત પિતાને લાભ તાકી બીજાનું ખરાબ કરવા ઈછે તેને “હુથના કરેલ હૈયે વાગે છે.” તે વખતે પુરો પસ્તાવો થાય છે. મળ્યા તે મીર ન માન્યા તે ફકીર. લેક રીતિ કે નીતિની, નથી જેને દરકાર; નાગે તેને જાણ, આ જગમાં નિરધાર. પ્રાણજીવન
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy