SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ વિમ . વ્યાખ્યાન સાહિત્યસરહું-ભાગ ૨ , વૈભવ દેખી રીઝાવું નહિ. ભુજંગ. કહે શું થયું જે ઘણું તું કમાયે, કહે શું થયું પૂર્ણ પૈસે જમા; અરે અંતકાળે જવું ઉછળીને, ખે રીઝને રિદ્ધિ સિદ્ધિ રળીને. ઊંચા વાસ ચેખા ચુનાથી ચણાવ્યા, તજી સર્વ તે સ્વર્ગ વાટે સિધાવ્યા; વડા વાસ જવા ન આવ્યા કરીને. રખે રીઝને રિદ્ધિ સિદ્ધિ રળીને. હોરા મેતિના હાર હૈયે ધરીને, સદા શોભતા જે ગયા તે મરીને; બની રાખ તેની ચિતામાં બળીને, રખે રીતે રિદ્ધિ સિદ્ધિ રળીને. જીતી જુદ્ધમાં રાજ જેણે જમાવ્યાં, મહા શત્રુનાં શીશ નીચાં નમાવ્યાં; પડયા તે પ્રતાપી ધરામાં ઢળીને, રખે રઝને રિદ્ધિ સિદ્ધિ રળીને. ન રાશીશ તે પુત્ર પૈત્રાદિ પામી, ન રાચીશ સૈાની લઈને સલામી; ન રાખીશ કાયા અતિ ઊજળીને, રખે રીઝતે રિદ્ધિ સિદ્ધિ રળીને. કદાપિ ન માનીશ જે દેહ મારે, ટકીને રહ્યા જેમાં જીવ તારે; નકી જાણ ત્યાંથી જશે નીકળીને, રખે રીઝતે રિદ્ધિ સિદ્ધિ રળીને. મહા સિંધુ સુદ્ધાંનું બ્રહ્માંડ મેટું, ખરેખાત જોતાં દિસે સર્વ ખેટું; ટકેલું ભલું તે જવાનું ટળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને. ઘણા વેગવાળી જુઓ કાળ ઘટી, બધું વિશ્વ તેમાં પડયું જેમ બંટી; દમી મારશે દેહુ સૈના દળીને, રખે રીતિ રિદ્ધિ સિદ્ધિ રળીને,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy