SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે, હરિદ્રતા-અધિકાર. ૪૦૭ છે, પરદેશ ગયેલ પુત્રની પણ કુશળ વાર્તા નથી. ઘણા યતથી ટીપેટીપે સાચવી રાખેલ તેલની દેણ પણ ભાંગી ગઈ અને તેની સાથે પુત્રવધૂને ગર્ભના બેજાથી અલસ થએલી અર્થાત્ નજીકમાં પ્રસવ થશે એમ જોઈને આકુળ વ્યાકુળ થયેલ સાસુ ઘણીવાર સુધી રેવા લાગી. ૨૩. - દરિદ્રતાથી થતી હાનિ दारियात्पुरुषस्य बान्धवजनो वाक्ये न सन्तिष्ठते, सुस्निग्धा विमुखीभवन्ति सुहृदः स्फारीभवन्त्यापदः । सत्वं हासमुपैति शीलशशिनः कान्तिः परिम्लायते, .... पापं कर्म च यत्परैरपि कृतं तत्तस्य सम्भाव्यते ॥ २४ ॥ કુમાપિતરત્રમા ાગર. દરિદ્રતાથી કુટુંબી મનુષ્ય પુરૂષના વચન પ્રમાણે ચાલતું નથી, મિત્ર પ્રેમી છતાં વિમુખ રહે છે, આપત્તિ વિસ્તાર પામે છે, શક્તિ ઘટવા માંડે છે, શીલરૂપી ચંદ્રની કાંતિ કરમાય છે અને બીજાઓથી થતું પાપકર્મ તેમના તરફ (આળતરીકે) મેલાય છે. ૨૪. ' ગરીબાઈથી શરીરની સર્વ સત્તાને નાશ થાય છે. निद्रव्यो ह्रियमेति हीपरिगतः प्रभ्रश्यते तेजसो, ___ निस्तेजाः परिभूयते परिभवान्निर्वेदमागच्छति । निर्विण्णः शुचमेति शोकसहितो बुद्धेः परिभ्रश्यते, निर्बुद्धिः क्षयमेत्यहो निधनता सर्वापदामास्पदम् ॥ २५ ॥ सूक्तिमुक्तावली. ધનરહિત મનુષ્ય શરમાય છે, શરમને લીધે તેજ ઘટે છે, તેજ રહિત તિરસ્કારને પામે છે, અપમાન પામેલે માણસ ઉદાસ થાય છે, ઉદાસી મનુષ્ય શેક કરે છે, શેકયુક્ત મનુષ્ય બુદ્ધિહીન થાય છે અને બુદ્ધિહીનને નાશ થાય છે, અહહ!!! નિર્ધનતા ખરેખર, સર્વ દુખનું સ્થાન છે. ૨૫.. મનસ્વી પુરૂષને યાચના કરવી એના જેવું બીજું દુખ નથી. दीना दीनमुखैस्सदैव शिशुकैराकृष्टजीर्णाम्बरा, क्रोशद्भिः क्षुधितैर्निरन्नविधुरा दृश्या न चे।हिनी ।
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy