________________
શ્રીમંગલાધિકાર. | મનવાંછિત આપનારા, મેક્ષ આપનારા અને જેની ઉપર અર્ધચંદ્રાકાર બિંદુ છે એવા જે કારનું એગિલ કે ધ્યાન કરે છે. તે ક્કારને નમસ્કાર હે. ૧.
ગુરૂને પ્રણામ કરે છે. अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन, तस्मै श्रीगुरुवे नमः॥२॥
અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલા લોકેના નેત્રને જ્ઞાનરૂપ અંજનની શલાકાથી જેમણે ઉઘાડેલ છે, એવા શ્રીગુરૂને નમસ્કાર હે. ૨. શ્રી મહાવીર સ્વામીની વાણુસુધાના વિજયની ભાવના કરે છે.
ઉપગતિ. श्रीवर्द्धमानस्य जिनेश्वरस्य, जयन्तु सद्वाक्यसुधाभवाहाः। येषां श्रुतिस्पर्शनजप्रसत्तेर्भव्या भवेयुर्विमलात्मभासः ॥ ३ ॥
જેમને શ્રવણેદ્રિયની સાથે સ્પર્શ થવાને પ્રસંગ આવતાંજ એટલે જેમને ઉપદેશ સાંભળવામાં આવતાં જ ભવ્ય જીના આત્માને પ્રકાશ નિર્મલ થાય છે. તેવા શ્રી વદ્ધમાન–મહાવીર પ્રભુના સવાક્યરૂપ અમૃતના પ્રવાહો જયવંતા વર્ત. ૩. ગતમગણધર સાથે ગ્રંથકર્તની પ્રીતિ.
वसन्ततिलका. श्रीगौत्तमो गणधरः प्रकटप्रभावः,
सल्लब्धिसिद्धिनिधिरश्चितवाक्प्रबन्धः । विघ्नान्धकारहरणे तरणिप्रकाशः,
सहाय्यकृद्भवतु मे जिनवीरशिष्यः ॥ ४ ॥ જેમને પ્રભાવ પ્રગટ છે, જે ઉત્તમ પ્રકારની લબ્ધિરૂપ સિદ્ધિઓના ભંડારરૂપ છે, જેમની વાણુને પ્રબંધ સુંદર છે અને જેઓ વિહ્મરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્યના પ્રકાશરૂપ છે, એવા શ્રી વીરભગવંતના શિષ્ય શ્રી ઐતમ ગણધર મને સહાય કરનારા થાઓ. ૪. . . : -