SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ જિ. ધનપ્રાસા-અધિકાર. ધનાઢચ લેાકેાની રમત. ', एहि गच्छ पतोत्तिष्ठ, वद मौनं समाचर । एवमाशाग्रहग्रस्तैः क्रीडन्ति धनिनोऽर्थिभिः ॥ २ ॥ " આવ, ભાગીજા, પડ, ઉભા થા, બેલ, મુંગા રહે, એવી રીતિથી ધનાઢ્ય લેાકેા આશારૂપી ઝુડથી પકડાયેલ અર્થિલાક ( ધનની ગરજવાળા) રૂપી રમકડાંથી રમત કરી રહ્યા છે. ૨. જેની પાસે નહિ વસુ, તે પશુ, यस्यार्थास्तस्य मित्राणि, यस्यार्थास्तस्य बान्धवाः । यस्यार्थाः स पुमाँल्लोके, यस्यार्थाः स च पण्डितः ॥ ३ ॥ सुभाषितरत्नभाण्डागार. જેની પાસે ધન છે, તેને મિત્રા છે. જેની પાસે ધન છે, તેને અ છે. જેની પાસે ધન છે તે જગમાં પુરૂષ ગણાયછે અને જેની પાસે ધન છે તે પંડિત કહેવાયછે. ૩. ધનવાનના ઉત્કર્ષ, विद्यावृद्धास्तपोवृद्धा, ये च दृद्धा बहुश्रुताः । '' सर्वे ते धनदृद्धस्य, द्वारि तिष्ठन्ति किङ्कराः || ४ || सूक्तिमुक्तावली. જે વિદ્યાથી વૃદ્ધ છે અર્થાત્ ઉમ્મર ન્હાની છે પણ વિદ્યાધ્યયન વધારે કરવાથી વિદ્યાવૃદ્ધ કહેવાયછે તેમજ તપાવૃદ્ધ તથા જેએએ જ્ઞાનસખ ધી ઘણુંજ શ્રવણુ કરેલ છે એવા સર્વાં મનુષ્યે ધનવૃદ્ધ (ધનાઢ્ય ) પુરૂષના મારણામાં દાસરૂપ થઇને ઉભા રહેછે. ૪. ધનથી ઉંચતા અને નિર્ધનપણાથી નીચતા, ત્યાં ફૈટની વડનું દૃષ્ટાંત, वित्तादुत्तानतामेति, नैः स्वानीचमुखो भवेत् । अरघट्टघट इत्यर्थे, स्पष्टमेव निदर्शनम् ॥ ५ ॥ મનુષ્ય પાસે ધન હોય તા જાય તા નીચા મુખવાળા થાયછે. તેથી કેટલું આ पार्श्वनाथ चरित्र - खण्ड सप्तम. ઉંચતાને પામેછે અને નિન થઈ અર્થમાં રેટની ઘડ એ સ્પષ્ટ દાંત
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy