SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ नवम परिच्छेद . અ મ પરિશ્ર્વમાં મિથ્યાત્વ વિગેરે અધિકારને સમાવેશ કરી એમ દેખાડવામાં આવ્યું છે કે મનુષ્ય અજ્ઞાનથી અને વહેમથી અવળે રસ્તે ચડી જઇને પેાતાના કત્તવ્યકમથી ભ્રષ્ટ થાયછે એટલે પછી મેાક્ષસુખ લેવાથી એનસીખ રહેછે, ઘણાં મનુષ્ય યોગ્ય માતરફ દૃષ્ટિ કરી શકનારા હાય છતાં સ્વાર્થીપરાયણ પાખંડી તેવાં મનુષ્યનાં મ નની નખળાઇને લાભ લઇ તેઓની આંખે પાટા અંધાવી પેાતે ખાદી રાખેલી ખાડમાં તેને ઉતારી જાયછે અને તેમને સમજાવેછે કે જ્યાં તમને ઉતારવામાં આવ્યા છે . એજ મેક્ષપુરીમાં પેસવાનું દ્વાર છે. મનના નખળા અને તેથી ખીજાઓએ વધારે હૈયાફૂટ ખનાવી દીધેલા તે મનુષ્યે તેમાં હેરાન થવા છતાં અને પેાતાના મનને સશય રહ્યા કરતાં છતાં તેમનું કહેવું ખરૂં હશે એમ માનવા લાગેછે. કારણકે તેઓની આંખેાપર મજબૂત પાટાએ તે પ્રથમથીજ બંધાઈ ગયા હાયછે. આવા મનુષ્યેાની આંખેાપરના પાટા છેtડાવવાને તથા અજ્ઞાન અને વહેમને ટાળવાને એ પરિચ્છેદની અંદર બનતા યત કરવામાં આવ્યે છે. મનુષ્ય જ્યાંસુધી સંસારનું સ્વરૂપ ન સમયે હોય ત્યાંસુધી તેને સસારમાંથી છૂટવાની અગત્ય ધ્યાનઉપર આવતી નથી. જે. મનુષ્ય પેાતાને અ ધનમાં પડેલે માનતા હોય તેજ મેાક્ષને ચાહેછે પણ જે મનુષ્ય માહુને લીધે સંસારને બંધનરૂપ ન માનતા હોય તેના મનમાં મેક્ષની સ્ફુરણા પણ કયાંથી થાય ? અને આત્મકલ્યાણના શેાધતરફ તેની વૃત્તિ પણ ક્યાંથી વળે? માટે જો સંસારનું સ્વરૂપ સમજવામાં આવે, ક્યા ક્યા વિષયપર આપણને પ્રીતિ થાયછે તથા ક્યા વિષયપર અપ્રીતિ થાયછે? વળી તે પ્રીતિ તથા અપ્રીતિ ૫રિણામપર્યંત ટકેછે કે આગળ જતાં તેનાં સ્વરૂપ બદલી જાયછે? લીધેલા વેષ અને ગળે બાંધેલા વ્યવહારો, આવતી અને ભાગવાતી સારીમાઠી દશાઓ, ખીજાઓના સુખીપણા તથા દુ:ખીપણાના દેખાવે એ સૈાની સાથે આપણા કેવા પ્રકારના સંબંધ છે? તથા જે જેવું દેખાયછે તે સઘળું તેવું છે કે દેખાવ ખીજો છે અને અંદરખાને આગળ ચાલતાં બીજાં નિકળેછે? વિગેરે ભિન્ન ભિન્ન વિષયાના વિચારોની ઘડીનાં પડ જેમ જેમ ઉખેળવામાં આવે ૪૯
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy