SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. શબવાહક અધિકારી , ૩૭૩ - શબવહનમાં થતી નિર્દયતા તથા છેકરવાદીનું દિગ્દર્શન કરાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. # શંવહિંદ-વિવાર. - છેજે રીતે શબ વહનમાં કઢંગી રીત અખત્યાર કરવામાં આવી છે તેજ છે પ્રમાણે શબનું વહન કરનારાઓને માટે જે આકરા રીવાજે બાંધવામાં આવ્યા છે, જે રીવાજોને ઘણું લેકે ચુસ્ત થઈને વળગી રહ્યા છે તેનાથી આરોગ્યને હાનિ થાય છે તથા એવી જ બીજી પણ અગવડો આવે છે એ દેખાડવાને આ અધિકાર લેવામાં આવ્યું છે. શબ ઉપાડતી વખતે સ્નાન નહિ કરવાથી મુક્તિપુરીનાં બારણું બંધ થતાં નથી. (રાગ ઉપર પ્રમાણે). ઠંડા જળથી, શીતરૂતુમાં કાં નવર કાંધિયા? ઠાંઠડી લેવા, થર થર ધ્રુજી વસ્ત્ર ભિનાં શરિર ધર્યા–ટેક. એમને એમ રહેવું આઠ ઘડી, બહુ હાનિ થાય હાંજા ગગડી, ખરૂં જાણે જેને શીર પડી, ઠંડા જળથી ૧ કઈ મરે શિયાળાની રાતે, તે પ્રેત કાઢવા પરભાતે, નવ થાય કાંધિયા જટ સાથે, શરમાવી મેકલે જન મેટા, ત્યારે માંડ માંડ જાયજ છોટા, પણ ખેદથકી મનમાં ખટા, તેમાં રાંકને તે બહુ રેળ પડે, કેઈ નાય નહીં અડવાજ મડે, સૈને મન ટાઢનું નવું નડે, .. રે! કેવી અડચણ રીત કરે, પણ મમતી મૂખન દીલ ડરે, મર મરે તથાપિ તે ન ફરે, રીત નાવાની કાઢી નાખે, ને શિરપર ત્રણ ટીપાં રાખે, કાં નાહિ કેરૂં અંબર આપો, હમણું નિર્બળ છે નરનારી, તેથી તજે રીત જોખમકારી, આરોગ્ય અંગ છે સુખકારી,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy