SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ એ. અમ કેર લઈ જઈ) રતિલાલભાઈ! આ લોભીલાલ શેઠને પણ રૂપીઆ ૧૦૦૦) આપો તે તમારું કામ પાર પડે તેમ છે, નહિતર મારી ને ત મારી બન્નેની ફજેતી થશે. રતિલાલ–શેઠ સાહેબ! ફિકર નહિ. અમે પૈસાની ગણત્રી શખતાજ નથી. ફક્ત આપ શેઠીઆઓની મહેરબાની હોય એટલે બસ. (એમ કહી ખીસામાંથી રૂપીઆ પાંચસોની નેટના બે કટકા કાઢી) ત્યા! લેભીલાલ શેઠ! આ રૂપીઆ પાંચ પાંચસેની નેટના બે કટકા તમારા છોકરાના હાથમાં આપું છું (નીચું જોઈ લઈ લે છે) લભીલાલ–રતિલાલભાઈ! હવે જરા પણ ફિકર રાખશો નહિ, તમારું કામ ફતેહ થયું એમજ સમજશો (તેવામાં મહાજનને માણસ મેતીચદ એકદમ દેડો દેડતે આવે છે.) / મોતીચંદ–અરે શેઠ સાહેબ! હવે તે મહેરબાની કરી પધારે! કમીટીમાં સર્વ કેઈ આપની રાહ જોઈ બેઠા છે. (ભીલાલ શેઠતરફ દૃષ્ટિ પડ વાથી) અરે લોભીલાલ શેઠ પણ આહીં લાગે છે ને શું! લેભીલાલ–અલ્યા મોતી! બહુ બકવાદ કરતાં શીખે? ખબડદાર હવેથી જે એવી ઉદ્ધતાઈ વાપરી છે તે તારી વાત તું જાણ્યો ! જા! જલદી જા!! અને જે આવ્યા હોય તેને કહી દે કે આજે કૃપણુશા શેઠને તાવ આવવાથી આવી શકે તેમ નથી અને લેભીલાલ શેઠ પણ તેની પાસે સારવારમાં હોવાથી આવી શકશે નહિ માટે આજનું કામ બંધ રાખ વામાં આવશે. મિતીચંદ– સ્વગત) કમીની જીભ અને અકમીના આંટા. (જાહેર રીતે) શેઠ સાહેબ! અવિનય માટે ક્ષમા ચાહું છું ( જાય છે). કૃપણુશા– ) રતિલાલભાઈ! હવે અત્યારે જ તમે તથા તમારા શેઠ મુંબલોભીલાલ–ઈની સ્ટીમરમાં રવાના થઈ જાઓ પછી ભૂલ્ય ઘા ચોરાસી જન જાય.” એ કહેવત મુજબ થશે. તમારે તેવિશે જરાપણ ફિકર કરવી નહિ. રતિલાલ– આપ જેવા શેઠીઆઓની કૃપાદૃષ્ટિ છે તો પછી અમારે શામાટે ફિ કર રાખવી જોઈએ! ઠીક લ્ય યજીદ્ર (જાય છે). લભીલાલ–કૃપણુશા શેઠ! હવે હું પણ રજા લઈશ કારણકે જમવાને ટાઈમ થઈ ગયા છે. કૃપણશા–હવે જરા ચા પીને જજે. (તેવામાં લેભીલાલ શેડને રામે કરીને માણસ તાર લઈ આવે છે).
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy